________________
૧૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્ર-કેવાં છે?
ઉ૦-સ્વપ્નામાં દેખ્યા માફક જાળ માફક મૃગતૃષ્ણા જલ માફક (આંખની કસારથી) બે ચંદ્રમા દેખાય તેવું વિગેરે જેમ આભાસ માત્ર છે, ખરી વસ્તુ નથી, વળી સર્વ ક્ષણિક આત્મા વિનાનું છે, અને મુક્તિ તે શૂન્યતા છે, અને દષ્ટિ આગળ આવેલા પદાર્થો શેષ ભાવનાઓ છે,
मुक्तिस्तु शून्यता दृष्टे स्तदर्थाःशेषभावनाः વિગેરે જુદાં જુદાં શાસ્ત્રો માનનારા અકિય આત્મવાળા અર્થાત અકિયાવાદીઓ છે, ઉપર બતાવેલું તત્વ જૈનેતરનું છે, તેનું ખંડન કરતાં જૈનાચાર્ય કહે છે કે “જેઓ પરમાર્થને ન જાણનારા જે મંતવ્ય ગ્રહણ કરીને ચાલે છે, તેવા ઘણા માણસો અનવદ છેડા રહિત (અનંત) કાળ સુધી અરટની ઘડીના ન્યાયે સંસારમાં ભ્રમણ કરે છે, તે જ પ્રમાણે લોકો યતિક (નાસ્તિક) સર્વ શૂન્ય માને તેમાં કંઈ પણ પ્રમાણ નથી, તેઓને અમે કહીએ છીએ કે, तत्वान्युपपु तानीति युक्तयभावे न सिध्यति सास्ति चेत्सैव नस्तत्वं तत्सिद्धे सर्वमस्तु सत् | ત છે તે ઉપકૃત (કુદી આવેલાં) છે, તે યુક્તિના અભાવે સિદ્ધ થતાં નથી, જે કહેશો કે યુક્તિ છે, તે તે યુક્તિ તે અમારું જેનેનું તત્વ છે, અને તે તત્વ સિદ્ધ થાય તે સસત સમજવું તે પ્રત્યક્ષ અને એકલું પ્રમાણ નથી, પણ ભૂત ભવિષ્યની