________________
૧૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
શરીર છેને સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ ભેદે થાય છે, સચિત્તના પણ દ્વિપદ ચતુષ્પદ અને અપદ એવા ત્રણ ભેદ છે, દ્વિપદ (બેપગવાળાં)માં સાધુ વિગેરેને સમુદાય તીર્થકરના જન્માભિષેક-દીક્ષાના સ્થાન (પ્રતિષ્ઠા શાંતિ નત્રિ) વિગેરેમાં ભેગા થાય છે. તે ચોપગાં ગાય ભેંસ વિગેરેનું જળાશય તળાવ વિગેરેમાં (અથવા પ્રદર્શનમાં) ભેગા થાય છે, અપદ ઝાડે પિતે ચાલી ભેગાં થતાં નથી, (પણ માણસે દ્વારા કુંડાંમાં રેપા લેઈ ફેરવે છે.) તથા ઝાડ ઉદ્યાનમાં ભેગાં ઉગે. છે. અચિત્ત પદાર્થોનું તે સમવસરણ બે ત્રણ વિગેરે પરમાણું ભેગા થઈને પદાર્થ બને છે, તથા અચિત્ત વસ્તુઓનું પ્રદર્શન ભરે છે તે, મિશ્રમાં સેના હથી આરસહિતમાં જે લશ્કર ભેગા થાય તે, ક્ષેત્ર સમવસરણ ખરી રીતે નથી, પણ વિવક્ષાથી જે ક્ષેત્રમાં પ્રદર્શન વિગેરેમાં ભેગાં થાય તે
સ્થાનને ક્ષેત્ર સમવસરણ જાણવું, અથવા આ સમવસરણનું વર્ણન તીર્થકર દેવ કે સાધુ કરે તે સ્થાન, કાળ સમવસરણ પણ જે કાળમાં આ વર્ણન કરીએ અથવા પ્રદર્શન જે વખત ભરાય તે કાળને કાળ સમવસરણ કહેવું,
હવે ભાવ સમવસરણ કહે છે. भावसमोसरणं पुण णायव्वं छविहंमि भावंमि । अहवा किरिय अकिरिया, अनाणी चेत्र, वेणइया ॥ १.१७॥