________________
બારમું સમવસરણ અધ્યયન.
અગ્યારમું અધ્યયન કહ્યું, હવે બારમું કહીએ છીએ, તેને અગ્યારમા સાથે આ સંબંધ છે. ગયા અધ્યયનમાં માર્ગ કહ્યો છે તે કુમાર્ગ દૂર કરવાથી માર્ગ પ્રાપ્ત થાય છે, એથી કુમાર્ગ છેડવાની ઈચ્છાવાળાએ તે કુમાર્ગનું સ્વરૂપ જાણવું, એથી તે સ્વરૂપે બતાવવા આ અધ્યયન આવ્યું કહ્યું, છે એના ઉપક્રમ વિગેરે ચાર દ્વારે છે, તેમાં ઉપક્રમથી અંદરને અર્વાધિકાર (વિષય) આ છે, કુમાર્ગ બતાવનારા જૈનેતરે ચાર ભેદે છે તે કિયા વાદી અકિયાવાદી અજ્ઞાની અને વૈયિક એમ ચાર સમવસરણ (તેમના સ્વરૂપ) ને કહીશું, નિક્ષેપમાં નામનિષ્પન્નમાં તે સમવસરણ જે અધ્યયનનું નામ છે તેના નિક્ષેપ માટે નિયુક્તિકાર કહે છે.
समवसरणेऽपि छक्कं सचित्ताचित्तमीसगं दव्वे । खेतमि जमि खेत्ते कालेज जमि कालंमि ॥ नि १.६॥
સમવસરણ શબ્દમાં સુ ધાતુને અર્થ ગતિવાચક છે. સમ ગવ ઉપસર્ગ છે અને આ પ્રત્યય નામ બતાવવા માટે નપુંસક લિંગમાં આવેલ છે, તેને ભેગે અર્થ એકઠાં થવું મેળો ભરે તે સમવસરણ. તેને પણ છ પ્રકારે નિક્ષેપ છે, (ફક્ત સમાધીમાં નહિ,) તે છ પ્રકારમાં નામ સ્થાપના સહેલા છે. દ્રવ્ય વિષયમાં આગમથી સમવસરણુજ્ઞ શરીર વ્ય