________________
૧૫૨]
સુચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો..
ભાંગાઓનું વર્ણન.
દ્વિક સ’યાગી—સિદ્ધમાં લાગુ પડે, આઠે કર્માંના અભાવે સાયિક (કર્મ વિનાના શુદ્ધ ભાવ, તથા જીવત્વ-એ પારિણામિક ભાવ છે, તે ખીજામાં લાગુ ન પડે માટે દ્વિક સંચાગી એક ભાંગા થયા, ત્રિક સંચાગી—મિથ્યાઢષ્ટિ-સમ્યષ્ટિ અવિરત વિરત (દેશ વિરતિ) એટલે ૧-૪-પ ગુણ સ્થાનકવાળાને આયિક ક્ષાયેાપશમિક પરિણામિક એ ત્રણ ભાવા છે, તેમ ૧૩ મે ગુણ સ્થાને ભવસ્થ કેવળિને આદયિક ક્ષાયિક પરિણામિક ત્રણ ભાવા છે, ચતુષ્ટસ ંચાગ તે ક્ષાયિક સભ્યષ્ટિ જીવાને આયિક ક્ષાયિક ક્ષાયેાપશમિક પરિણામિક એ ચાર ભાવા છે, તથા પશમિક સભ્યષ્ટિને ઓયિક ઔપમિક ક્ષાયેાપશમિક અને પરિણામિક એ ચાર ભાવા છે, હવે પંચ સયાગી કહે છે. ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિ જીવને ઉપશમ શ્રેણિમાં સર્વથા ચારિત્રમેહ શાંત થતાં ઔદયિક ક્ષાયિક ઓશમિક ક્ષાચેાપશમિક અને પરિગામિક એ પાંચે ભાવ એક જીવને એક સમયે હાય છે, આ પ્રમાણે ભાવામાં એ ત્રણ ચાર પાંચ સચૈાગી સભવવાળા છ ભાંગા થાય છે, એજ પ્રમાણે ત્રણ ચાર સચાગે પંદર ભાંગા થાય છે, તે બીજી જગ્યાએ (કમ ગ્રંથમાં) અતાવ્યા છે. આ પ્રમાણે છ ભાવાનું મળવું તે ભાવ સમોસરણ
જાણવું, અથવા ખીજી રીતે ભાવ સમેસરણ નિયુક્તિકાર