________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬પ
onnnnnnn
- જેમ કે અનેક ઉત્તમ લક્ષણવાળી વેય વિગેરે મણિ એના છુટા પારા--મણકા જુદા હોય ત્યાં સુધી મેંઘા મૂલને દરેક દાણે હોય છતાં રત્નાવલિ (હાર) ન કહેવાય, तहणिययवाद मुविणिच्छियावि अण्णो ऽण्ण पक्ख निरवेक्खा सम्मइंसणसह सवे ऽ वि णया ण पाविति ॥५॥
તે પ્રમાણે નિયતવાદ વિગેરે બધાએ પોતે ન્યાયની રીતે પિતાને પક્ષ સિદ્ધ કરે છતાં બીજાને સંબંધ ન રાખવાથી તે બધા ને સમ્યકત્વ શબ્દને પામતા નથી અર્થાત્ તે મિથ્યાત્વ છે.
जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा रयणावलित्ति भण्णइ चयति पाडिक्कसण्णाओ ॥६॥
જેમ તે મણીઓ દેરાસાથે પરવીએ તો બધી જેઠાઈને જુદાપણું મુકવાથી તે રત્નાવલિ નામે લોક કહે છે.
तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्त वत्तव्या । सम्मदंसणसई लभंतिणविसेस सण्णाओ ॥७॥ તે પ્રમાણે બધાનયવાદ યથાયોગ્ય વક્તવ્યમાં યોજેલા સાથે હોવાથી સમ્યગદર્શન શબ્દ પામે છે, પણ વિશેષ સંજ્ઞાથી નહિ.
तम्हा मिच्छदिट्ठी सव्वेवि गया सपक्ख पडिबद्धा अण्णोण्णनिस्सिया पुण हवंति सम्मत्त सब्भावा ॥८॥