________________
૧૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તેમનું ચારિત્ર પુટીનાવ જેવું હોવાથી સંસાર સાગરને પાર ઉતારવા સમર્થ નથી. इमं च धम्ममादाय कासवेण पवेदितं । तरे सोयं महाघोरं अत्तत्ताए पविए ।।मृ. ३२॥
ઉપર કહેલ ઔધ સાધુને સંસારભ્રમણ થવાનું છે તે બતાવે છે, આ ભગવાને તેની સમક્ષ બતાવેલે દુર્ગતિને દૂર કરનાર સુગતિ આપનાર શ્રત ચારિત્ર રૂપ ધમને ન પાળવાથી ઉપરોક્ત સાધુઓ મહાભયને પામે છે, પણ મહાવીર પ્રભુએ બતાવેલે ધર્મ પાળીને સંસાર સમુદ્રને તરે છે, કારણ કે સંસાર સમુદ્ર મહા ભયરૂપ છે, તે સંસારમાં ભમતા અને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જઈ જન્મ લેવા મરવું રોગ વિગેરે દુઃખમાં ને દુઃખમાં એમ કુવાના અરટની ઘડીઓના
ન્યાયે સંસારી જીવ ધર્મના અભાવે અનંત કાળ રહે છે, પણ જેઓ કાશ્યપ ગેત્રના મહાવીર પ્રભુને ધર્મ આદરીને પિતાના રક્ષણ રૂપે ધર્મ લઈને નરક વિગેરેથી રક્ષા કરે છે, માટે (હે શિષ્ય !) તે ધર્મને આત્માના રક્ષણ માટે સ્વીકારી સંયમ લઈને બરોબર પાળજે, (તેથી મેક્ષ મળશે કોઈ પ્રતમાં પાછલી અડધી ગાથા આ પ્રમાણે છે. .. कुजा भिक्खू गिलाणस्स अगिलाए समाहिए।
તેને અર્થ-ઉત્તમ સાધુ માંદા સાધુની વૈયાવચ્ચ કરીને