________________
૧૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
जे य बुद्धा अतिकता जे य बुद्धा अणागया। संति तेसिं पइटाणं भूयाणं जगती जहा ॥३६॥
હવે એવા ભાવ માર્ગને ભગવાન મહાવીરે કહે છે કે બીજા કેઈએ પણ એ ભાવ માર્ગ કહે છે. તે કહે છે જે તીર્થકર જ્ઞાની થયા છે, અને જે ભવિષ્યમાં થશે, તે બધાએ આવો માર્ગ કહે છે, તે અનંતા જાણવા, પણ વર્તમાન કાળની અપેક્ષાએ સંખ્યાતા હાલ પણ તીર્થકર થાય છે તે તે ભાવમાર્ગ કહે છે. તેચ શબ્દથી જાણવું) હવે તે બધાએ ફક્ત તે ભાવ માર્ગ ઉપદે છે કે તે પ્રમાણે વર્યા પણ છે કે? તે કહે છે. શમન-શાંતિ (ક્ષમા) તેજ ભાવ માર્ગ ત્રણે કાળના તીર્થકરેને પ્રતિષ્ઠાન–આધાર (મુખ્ય વિષય) છે. કારણ કે કોઇ ગયા વિના તીર્થંકર પદ ન પામે, અથવા શાન્તિ-મ-તે તીર્થકરોનો આધાર સિદ્ધિમાં જઈને રહેવાનું છે, તે મેક્ષ-ભાવમાગ વિના પ્રાપ્ત ન થાય, તેથી એમ સમજવું કે તીર્થકરોએ પિતે જેવું કહયું છે, તેવું પામ્યું છે, તે પ્રમાણે તેમના અનુયાયીઓ એ પણ પાળવો) હવે શાંતિના પ્રતિષ્ઠાનપણામાં દષ્ટાન્ત બતાવે છે, જે ભૂતો તે સ્થાવર-જંગમ બે ભેદે છે.
તે જીને રહેવાનું સ્થાન આ જગત્ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લેક છે, તેમ ઉત્તમ પુરૂષને શાંતિ આધાર ભૂત