________________
૧૪૪]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો
જાણીને મેાક્ષમાં ધ્યાન રાખે, કારણકે કષાય સમૂહ વિદ્યમાન હાય ત્યાં સુધી સંયમની સફળતા ન થાય, કયું છે કે,
सामण्णमणुचरंतस्स कसाया जस्स उक्कडा होंति । મળ્યામિ સમુ વ નિાવ્યું તરસ સમજ્યું !! દીક્ષાને પાળનારા સાધુમાં જે ક્રોધ વિગેરે વધારે પ્રમાણમાં હોય તે જ્ઞાની પુરૂષ કહે છે કે હું તેનું ચારિત્ર શેરડીના પુલ માફક નકામું માનું છું તે નિષ્ફળ થવાથી મેક્ષ સંભવ ન થાય, તે બતાવે છે.
संसारापलायन प्रतिभुवो रागादयो मे स्थिता । स्तृष्णाबंधन वध्यमान मखिलं किं वेत्ति नेदं जगत् || मृत्यो मुंच जराकरेण परुषं केशेषु मामाग्रही । रेहीत्यादरमन्तरेण भवतः किं नागमिष्याम्यहं ॥ | १ ||
સંસારથી મેક્ષમાં દોડી ન જાય માટે મારી પાસે રાગ વિગેરે શત્રુઓ પકડી બેઠા છે, વળી તૃષ્ણા બંધન અધાયલું આ આખુ જગત્ કેમ જોતા નથી, એમ કાઇ માણસ મૃત્યુને કહે છે કે, મને કેશમાં જરાની ધેાળાશ મુકીને શા માટે ગ્રહણ કરે છે, ચાલ એવું બળ જખરીથી આદર કરીને મને શા માટે તમે કહેા છે? તે વિના પણ હું શું નહિ આવું ? (અર્થાત્ માક્ષમાં જવું દુર્લભ છે અને ક્રોધાદિથી સંસાર ભ્રમણ અને માતને વશ જગત પડેલું છે)