________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો સુખ દેવા રૂપ નિયાણું જે કાર્ય છે તે છોડીને સંયમને આધે, (સૂત્ર ૧) उर्दू अहेय तिरियं दिसासु तसाय जे थावर जेयपाणा। हत्थेहिं पाएहिंय संजमित्ता, अदिन्नम नेसु य णो
Tહેન્ના /કુ. સા. ઉચે નિચે તરછી દિશાઓમાં ત્રસ થાવર જે જ છે, તેને હાથ પગ વશ રાખીને ન પીશ અને બીજાનું તે આપેલું ન લે. જીવહિંસા વિગેરે કર્મનાં મૂળ છે, તે જીવહિંસા પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર ભેદે છે, તેમાં ક્ષેત્ર આશ્રી કહે છે, સર્વ પ્રાણાતિપાત (જીવ હિંસા) કરાય તે પ્રજ્ઞાપક (કહેનાર) ની અપેક્ષાએ ઉચે નિચે તીર છું જાણવું, અથવા ઉચે નીચે તીર છે, એમ ત્રણ લેક (જગત) તથા પૂર્વ પશ્ચિમ વિગેરે દિશા તથા ખુણામાં દ્રવ્ય પ્રાણાતિપાત આ છે, ત્રાસ પામી કંપતાં દેખાય તેવસ બેઈદ્રિય વિગેરે, અને સ્થાવર તે રિથર રહેનારાં પૃથ્વીકાય વિગેરે છે, (અંદરના ભેદ સૂચવે છે) અથવા કાળ પ્રાણાતિપાત સુચવે છે, તેથી દિવસે કે રાત્રે પ્રાણ તે જે જાણવા. હવે ભાવ હિંસા કહે છે-પૂર્વે કહેલા જેને હાથ પગ વડે બાંધી રાખીને અથવા બીજી રીતે તે જીવને હાથ પગ વડે દુઃખ થાય, તેવું કૃત્ય સીધુ