________________
૧૦૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીને
હેય તે મતિમાન (અહીં માન શબ્દ પ્રશંસાના અથે છે) તે બુદ્ધિવાન પુરૂષ સારી મતિના લીધે મેલાભિલાષી તે મુમુક્ષુ હેય, તે સમ્યક્રુત અને ચારિત્રરૂપ ધર્મ કે ભાવ સમાધિને સમજીને બુઝલે તે શાસ્ત્રમાં બતાવેલ સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે, અને પાપ કૃતિઓથી આત્માને છેડાવે, તે બતાવે છે, હિંસા જૂઠ ચોરી વિગેરેથી આત્માને દૂર રાખે, નિદાન (મૂળ) કાઢવાથી નિદાની (ફણગા) આપોઆપ નીકળી જાય તેમ બધાં કમને ક્ષય કરવા ઈચ્છતે સાધુ પ્રથમથી જ આશ્રવ દ્વારા રેકે, આમ કહેવાનો હેતુ છે, વળી હિંસાથી થતાં દુખે તે અશુભ કર્મ બંધાવાથી નરક વિગેરેમાં ભેગવવાં પડે છે તથા બીજા સાથે વેર બંધાતાં સેંકડે કે હજારો ભવે પરસ્પર ન છૂટે તેવાં બંધાય છે, તેથીજ પરસ્પર મેટે ભય એક બીજાને થાય છે, એવું સમજીને હિંસા વિગેરે પાપે છેડે, અથવા નિરજાળ મૂT 1 વિઝા પાઠ છે.
તેને અર્થ—અથવા લડાઈથી નિવૃત્ત થયેલે કેને ઘાત ન કરે તેમ સાધુ પણ સંસારથી નિવૃત્ત થયેલ કેઈની પણ ઘાત થાય તેવું એક પણ કૃત્ય ન કરે. मृसं न बूया मुणि अत्तगामी. निव्वाणमेयं कसिणं
સમાર્દિ संयं न कुबा न य कारवेजा करंतमन्नपि य