________________
અગીયારમું શ્રી ભાગ અધ્યયન.
૧૧૧
0
-
લટકતા હેય તેના આધારે જવાય, સંદેલન તે હિંચકે ખાઈને દુર્ગ-ઉંચી જગ્યા ઓળગે, વેત્ર તેતર જેવી હોય તેના આધારે પાણી વિગેરેમાંથી જવાય, જેમ ચારૂદત્ત વત્ર લતાના આધારે વેત્ર નદી ઉતરીને સામે કિનારે ગયે.
રજુ માગે તે જાડાં દેરડાંથી મોટા કિલ્લાને ઓળગે, દવન, તેયાન, વાહન તેના વડે માર્ગ ઉલશે (જેમ નાવડાથી, કાળે પૂલ બાંધી તેના ઉપરથી જવાયતે) બીલ માર્ગ તે દર કે ગુફા દેલી હેય તેમાંથી નીકળીને જવાય, (જેમ નાશકના કે પુનાના રસ્તે પહાડ કતરી રેલવેને રતે કાઢો છે) પાશ માર્ગ–તે વાઘરી વિગેરે પક્ષીઓને ફસાવવા જાળ ગોઠવે છે, કીલક માર્ગ તે ઘણી રેતીના રસ્તે મારવાડ (જેસલમે.) વિગેરેના રસતે ખીલા (ખુંટી)એ ઘાલી તેના અનુસારે જવાય તે, આજ માર્ગ તે બકરાના ચામડાની ખેળમાં ભરાઈ તેને શીવી તેને ભારેડ વિગેરે પક્ષી ઉંચકીને બીજા દેશમાં પહોંચાડે, જેમ ચારૂદત્ત સુવર્ણ ભૂમિમાં ગયે, પક્ષી માર્ગ તે ભારેડ વિગેરે પક્ષીની પાંખમાં ભરાઈ ને બીજા દેશમાં જવાય, છત્રમાર્ગે જ્યાં અતિ તાપથી છત્ર વિના જવાય નહિ તે, જલમાર્ગ–તે નાવ વિગેરે વડે જવાય છે, આકાશમાર્ગ તે વિદ્યાધરો વિગેરેના વિમાને છે, આ બધા માર્ગોમાં બાલ્દા વસ્તુદ્રવ્ય મુખ્ય હોવાથી તે દ્રવ્ય માર્ગ જાણ.