________________
૧૨૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તે વસ્તુ લેવી દેવી તે જે કરે તે વ્યાપારીઓ વહાણમાં બેશી પરદેશમાં વિશેષ લાભમાટે ઈચ્છીત બંદરે કે નગરમાં જતાં મેટા દરીયાને તે વડે તરે છે તેવી રીતે સાધુએ. પણ અંનત તે સાચા સુખને બાધા વિના મેળવવા સમ્યગ દર્શન વિગેરે પામી તે માર્ગ વડે સંસાર સમુદ્રને તરે છે.
अतरिंसु तरंतेगे तरिस्संति अणागया । तं सोचा पडिवक्खामि जंतवो तं सुणेह मे ॥६॥
પૂર્વે કહેલા સાચા માર્ગને મહાપુરૂષેએ આચરીને પૂર્વ (ભૂત) કાળમાં અનંત જીવે સંપૂર્ણ કર્મ કચરે દૂર કરીને સંસાર સમુદ્ર તર્યા છે, હમણ સામગ્રી મેળવી સંખ્યાતા છ મહા વિદેહ ક્ષેત્રની અપેક્ષાએ તરી રહ્યા છે. કારણ કે ત્યાં સદા સિદ્ધિ ચાલુ રહી છે, તથા અનંત કાળની અપેક્ષાએ અનંતા છ તરશે તેથી આ પ્રમાણે ત્રણે કાળમાં પણ સંસાર સમુદ્રને પાર ઉતારનારું મેક્ષ માર્ગનું આ એક પ્રશસ્ત કારણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલા તીર્થકરેએ કહેલું છે, તે હું ભગવાન પાસે બરોબર સાંભળી વિચારીને તમે સાંભળનારા છે તેમને કહીશ, વળી આ એકલા જંબુસ્વામીને નહિ પણ બીજા ને પણ ઉદ્દેશીને કહે છે, તેથી કહ્યું કે હે જંતુઓ (મનુષ્ય) સામે બેસીને મારા કહેલા ચારિત્રધર્મને સાંભળે, પરમાર્થની વાત