________________
[૧૨૭
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન. एयं खु णाणिणो सारं, जं न हिंसति कंचण । अहिंसा समयं चेव एतावंत विजाणिया॥सू.१०॥
ઉપરની અહિંસાને વધારે પુષ્ટ કરે છે. (ખુ–નિશ્ચય-અથવા વાક્યની શોભા માટે છે) જીવહિંસાથી બચવું તે જ્ઞાનિનું જ્ઞાન સૂચવે છે કે જીવસ્વરૂપ જાણીને તેના વધથી કમ બંધાય છે, માટે કેઈને પણ મારે, વળી જીવહિંસા છોડવા અહિંસાનું બહુમાન કરે છે, કે દુઃખ છોડવા તથા સુખ વાંછવાને જે તમને ભાવ છે તેમ બધાને સમજીને પિતે બીજાને ન હણે, જ્ઞાનીના ઘણા જ્ઞાનને સાર તેજ કે જીવહિંસાથી પિતે પાછા હઠવું.
किंताए पढियाए पयकोडीए पलाल-भूयाए। अत्थित्तियं ण णायं परस्स पीडा न कायव्वा ॥२॥ તે ભણવાથી શું ? ભલે ચોખાના પરાળ જેવા કરે પદભણેથી પણ જો એટલું ન જાણ્યું કે પરને પીડા ન કરવી, (અર્થાત્ ભણ્યાને સાર એ કે બધા જીવની રક્ષા કરવી) આ જ અહિંસા પ્રધાન સમય સિદ્ધાંતને ઉપદેશ છે, આટલુંજ જ્ઞાન બસ છે, બીજું વધારે ભણેથી શું? મોક્ષ જનાર મનુષ્ય પોતાનું ઈછિત કાર્ય કરવા પિતે કેઈની હિંસા ન કરવી. • -