________________
૧૨૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે, उड़े अहे य तिरियं जे केइ तस थावरा । सव्वस्थ विरतिं विज्जासंति निव्वाण माहियं ।११॥
હવે ક્ષેત્ર આશ્રયી કહે છે. ઉંચે નીચે તથા તીરછી જગ્યામાં જે કોઈ ત્રસ તે અગ્નિ વાયુ બેઈદ્રિય વિગેરે તથા સ્થાવર તે પૃથ્વી વિગેરે જીવે છે. ઘણું શું કહીએ! તે બધા જીવો ત્રસ થાવર સૂક્ષ્મ બાદર ભેટવાળા જેને ન હણવા તે વિરતિને તે સ્વીકારજે, પરમાર્થથી જાણવું તેજ કે જે જાણીને તે અમલમાં મુકવું, એજ જીવરક્ષા રૂપ નિવૃત્તિ છે. આ જીવ રક્ષાથી પિતાને તથા પરને શાંતિ થવાથી શાંતિરૂપ કહ્યું છે, કારણ કે જીવ રક્ષા કરનારથી બીજા છે ભય પામતા નથી, તે અભયદાન દેવાથી બીજા ભવમાં તેને ભય આવતો નથી, મેક્ષ તે નિર્વાણનું આ મુખ્ય કારણ હોવાથી તેજ જીવરક્ષા નિર્વાણ પણ છે, અથવા શાંતિ તે કોઇને અભાવ-નિવૃત્તિ-નિરાંત અર્થાત્ સાધુને આર્તધ્યાન શૈદ. ધ્યાન ન હોય તેથી હૃદયમાં બળે નહિ. તેમ બીજાથી તેને નિર્ભયતા છે. पभूदोसे निराकिच्चा णवि दुज्झेज केणई । मणसा वयसा चेव कायसा चेव अंतसो।सू.१२॥
વળી ઇન્દ્રિયને વશ કરે તે પ્રભુ-અથવા મેક્ષ માર્ગ