________________
૧૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. सत्यं वप्रेषु शीतं शशिकरधवलं वारि पीत्वा प्रकाम।। व्युच्छिन्नाशेषतृष्णाः प्रमुदितमनसः प्राणिसार्था भवन्ति ॥ शोषं नीते जलौघे दिनकरकिरणैर्यान्त्यनंता विनाशं । तेनोदासीनभावं व्रजति मुनिगणः कूपवपादिकार्ये ॥१॥
જલસ્થાનમાં ઠંડું ચંદ્રનાં કિરણ જેવું નિર્મળ પાણી ધરાઈને પીતાં સંપૂર્ણ તરસ દૂર થવાથી આનંદી મનવાળા છના સમૂહ બને છે, પણ જ્યારે તે પાણી સુકાવા માંડે ત્યારે કાદવમાં રહેલા સૂર્યના તાપથી અનંતા જ નાશ પામે છે, આ કારણથી સાધુ સમુદાય (મેક્ષના અભિલાષીઓ) કુવા વપ્ર વિગેરે કાર્યમાં મૌન સેવે છે. તેથી હા ના કઈપણ બેલતાં કમર જ આવે છે, તેથી તે મન સેવે કાંતે અનવદ્ય (નિર્દોષ) વચન બેલીને કર્મ રજ રેકીને તેઓ મેક્ષ પ્રાપ્ત કરે છે, निव्वाणं परम बुद्धा, णक्वत्ताण व चंदिमा। तम्हा सदा जए दंते, निव्वाणं संधए मुणी ।२२।
વળી નિવૃત્તિ-નિર્વાણ-મક્ષ જે પરલોકના અથી બુધે (પંડિત) ને છે અર્થાત્ જે મિક્ષ વધે છે તે પંડિત નિર્વાણવાદી છે, તે બતાવે છે, જેમ અશ્વિની વિગેરે નક્ષ
ને જે ઠડ પ્રકાશ છે, તેના કરતાં અધિક ચંદ્રમા છે,