________________
૧૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. मोहस्यायतनं धृतेऽपचयः शान्तेः प्रतीपो विधिव्याक्षेपस्य मुहन्मदस्य भवनं पापस्य वासो निजः दुःखस्य प्रभवः मुखस्य निधनं ध्यानस्य कष्टो रिपुः । प्राज्ञस्यापि परिग्रहो ग्रह इवं क्लेशाय नाशाय च ॥ १॥
મેહનું ઘર ધીરજને નાશ શાંતને નાશક વ્યાપને મિત્ર અહંકારનું ઘર પાપને પિતાને વાલે દુઃખને ઉત્પાદક સુખને નાશક સારા ધ્યાનને દુઃખદાયી શત્રુ એ પરિગ્રહ, પ્રાણ (ડાહયા) પુરૂષને પણ ગ્રહપીડા માફક કલેશ અને નાશના માટે થાય છે–તેથી આ પ્રમાણે રાંધવા રંધાવવા વિગેરેની ખટપટમાં પડેલા અને તેમાંજ લક્ષ રાખનારાને કયાંથી શુભ ધ્યાનને સંભવ હૈય? વળી તે અન્ય દર્શન નીએ ધર્મ અધર્મને વિવેક કરવામાં અનિપુણ છે, તેઓ
ધ સાધુઓ મનહર આહાર, ઉપાશ્રય, પથારી, આસન વિગેરે રાગનાં કારણ છતાં પણ શુભ ધ્યાન કરવામાં ઉપયેગી માને છે, તેજ કહે છે, મrni મોવળ મુવા ઉત્તમ ભેજન ખાઈને વિગેરે-તથા માંસને કકિક નામની સંજ્ઞા આપીને ખાવા છતાં દેષ માનતા નથી. વળી બુદ્ધ સંઘને માટે આરંભ કરે તે નિર્દોષ માને છે, તેઓ કહે છે કે
मंस निवत्तिकाउं सेवइ दंतिकगति धणि भेया। इय चइऊणारंभ पर ववएसा कुणइ बालो ॥१॥