________________
૧૩૨)
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
दाणहया य जे पाणा हम्मति तस थावरा। तेसि सारखणडाए तम्हा अस्थिति णो वए॥१८॥
શા માટે અનુમોદના ન કરે ? અન્ન પાણીના દાન માટે આહાર પાણી રાંધવા રંધાવવાની વિગેરે કિયા વડે કે કુવે
દાવવા વડે તૈયાર કરે, તે સમયે ત્યાં નાના છે જે હણાય તેના રક્ષણ માટે આત્મ ગુપ્તા જીતેન્દ્રિય તમારા કૃત્યમાં પુણ્ય છે એવું ન બોલે. जेसिं तं उवकप्पंति अन्नपाणं तहाविहं ॥ तेसिं लाभंतरायंति तम्हा णस्थिति णो वए ।।१९।। - જે એમ છે, તે પુણ્ય નથી એમ કહેવું, આચાર્ય કહે છે તેમ પણ ન બોલવું, જે જીવ (કે મનુષ્ય) માટે અન્ન પાણી વિગેરે ધર્મબુદ્ધિએ તૈયાર કરે છેતેમાં જીવહિંસા થાય છે, તેને પાપ ગણીને નિષેધ કરતાં તે આહાર પાણીના આર્થિઓને લાભાંતરાય વિન થાય, તેથી તે જે પીડાય, તેથી કુવે ખેદાવતાં કે દાનશાળા કરાવતાં પુણ્ય નથી, એવું પણ ન બોલે. जे य दाणं पसंसंति वहमिच्छंति पाणिणं। जे यंणं पडिसेहति वित्तिच्छेयं करंति ते ॥स.२०॥