________________
છે, તે પણ
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩૧ हणंतं णाणुजाणेज्जा आयगुत्ते जिइंदिए । ठाणाइं संति सड़ीणं गामेसु नगरेसु वा ।सू.१६।
વળી ધર્મ શ્રદ્ધાવાળા (શ્રાવક)ના ગામમાં કે નગરમાં ખેડામાં કર્બટ વિગેરે સ્થાનમાં રહેવાનું સાધુઓને મળે છે, ત્યાં કઈ ધર્મશ્રદ્ધાળુ પણે જેમાં જીવહિંસા વાળી કિયા ધર્મ બુદ્ધિએ કેઈ કુ તળાવ ખોદાવે કે પાણીની પરબ બેસાડવા વિગેરેની કિયા કરે, તે સમયે તે સાધુને તેવું કરનાર પુછે કે આ કિયામાં ધર્મ છે, કે નહિ, એમ તે પૂછે કે ન પૂછે, તે પણ તેની શરમથી કે ભયથી પિતે તે આરંભની અનુમોદના ન કરે, પ્ર-કે બનીને? આત્મા તે મન વચન અને કાયાથી ગુપ્ત-ત્રણે વેગથી જીવરક્ષા કરનાર તથા જીતેંદ્રિય તે ઇદ્રને વશ કરેલે સાવધ કર્મને અનુદે નહિ, સાવદ્ય કાર્યની અનુમતિ ત્યજવાની બુદ્ધિ માટે કહે છે. तहा गिरं समारब्भ, अस्थि पुण्णंति णो वए।
अहवा णत्थि पुण्णंति, एवमेयं महब्मयं ॥सू.१७॥ | કઈ રાજા વિગેરેએ કુ ખેદાવો દાનશાળા કરવા વિગેરેમાં પ્રવૃત્ત થયેલ હોય ત્યારે સાધુને તે પૂછે, કે આ અમારા કાર્યમાં પુણ્ય છે કે નહિ? આ વચન સાંભળીને એમાં પુણ્ય છે કે નહિ એ બંનેમાં મહાભય સમજીને દોષ હેતુપણે અનુમોદના ન કરે,
પ્રકે બસ
જીવરક્ષા ,