________________
૧૨૪
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
જાણવા, આથી બૌધ વિગેરે મતેનું ખંડન કરેલું જાણવુંઆ પૃથ્વી વિગેરે જીવાનુ જીવપણું પ્રસિદ્ધરીતે બતાવ નાર આચારાંગ સૂત્રમાં શસ્ત્ર પરિજ્ઞા પ્રથમ અધ્યયનમાં ખુલી રીતે બતાવ્યુ છે તેથી અહીં કહેતા નથી. अहावरा तसा पाणा, एवं छकाय आहिया । एतावर जीवकाए णावरे कोइ विज्जइ ||८|| વિન્ગ
ઠે. ત્રસ જીવનિકાય બતાવે છે, પૂર્વે પાંચ પતાવ્યા છે, તે સૂક્ષ્મ આદર પર્યાપ્ત અપર્યાપ્ત એમ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના ચાર ચાર ભેદ છે, હવે ત્રાસ પામે તે દેખાય તેથી ત્રસ જીવ જાણવા, તે બે ત્રણ ચાર કે પાંચ ઇંદ્રિવાળા જાણવા, તે અનુક્રમે કરમીયા કીડા ભમરા મનુષ્ય વિગેરે જાણવા તેમાં બે ત્રણ ચાર ઇંદ્રિયાવાળા વિકલે ક્રિશ પર્યાપ્ત અપર્યાપ્ત એમ બે ભેદ ગણતાં ત્રણેના, છ ભેદો થાય, પણ પાંચદ્રિયજી સન અસી પર્યાપ્ત અપર્યાપ્ત એમ દરેક ચાર ભેદ્દે થાય છે, આ પ્રમાણે ચાર-છ-અને ચાર એમ કુલ ચૌદ ભેદે જીવ છે, તે છ જીવનિકાયતી કર ગણધર વિગેરેએ કહેલા છે, આટલા ભેદે સ ક્ષેપથી જીવનિકાય (જીવ રાશિ) થાય છે. વળી અડજ ઉદ્દાભજ સસ્વેદન વિગેરે બધાએ તેની અંદર સમાયેલા છે, તે સિવાય બીજો કાઇ ભેદ નથી, આ પ્રમાણે છ જીવનિકાય બતાવીને તેમાંથી શું કરવું ( સમજવું) તે ભુતાવે છે.