________________
૧૧૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. જુદા શબ્દો દ્વારા સમજાવ્યું છે) નામનિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂત્ર અગમમાં અચકાયા વિના સૂત્ર બોલવું જોઈએ. कयरेमग्गे अक्खाए माहणेण मईमता ॥ जं मग्गं उज्जु पावित्ता ओहं तरति दुत्तरं ॥सृ.१॥
સૂત્રરચનામાં વિચિત્રપણું છે, તથા ત્રણે કાળ આશ્રયી સૂત્ર રચાય છે, તેથી ભવિષ્ય કાળને આશ્રયી આ સૂત્ર રચ્યું છે, તેથી જ બુ સ્વામી સુધર્માસ્વામીને પૂછે છે, કે ભગવાન મહાવીરે મેક્ષ પ્રાપ્તિ માટે કે માર્ગ બતાવ્યું છે? ત્રણ લેકમાંના છને ઉદ્ધાર કરવાની એકાંત હિતની ઈચ્છા કરવા વડે કેઈને ન હણે મા હણ-એવું બોલે, તથા લોકઅલકમાં રહેલ તથા સૂક્ષ્મ પડદામાં રહેલ પ્રકૃષ્ટ ભૂત ભવિષ્ય વર્તમાન વરતુને કહેવાવાળી મતિ-કેવળજ્ઞાન તે મતિવાળા ભગવાને કહ્યો છે, તે તમે કહે, કે જે ધર્મ-પ્રશસ્તભાવમાર્ગ તે સરળ જેમાં એગ્ય વસ્તુ સ્વરૂપ બતાવવાથી અવક (સી) છે. કારણકે તેમાં સામાન્ય વિશેષ નિત્ય અનિત્ય વિગેરે તમામ દેને વિચાર કર્યો છે, એવા જ્ઞાન દર્શન તપ ચારિત્રયુક્ત માગને આરાધી સંસાર ઉદરતા વિવર(પલા સંસાર) માં સમગ્ર સામગ્રી મેળવીને ઓઘ-ભવસમુદ્ર જે દુખેથી તરાય તે દસ્તર છે, કારણ કે મેક્ષમાં જવાની સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે.