________________
અગ્યારમું શ્રી માર્ગ અધ્યન. દશમું કહીને અગ્યારમું કહે છે, તેને આ સંબંધ છે.. ગયા અધ્યયનમાં સમાધિ બતાવી, તે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપ છે, અને ભાવ માર્ગ પણ તેજ છે, તે માર્ગ આ અધ્યયન વડે બતાવે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગ દ્વારને બતાવવાં જોઈએ, તેમાં પ્રથમ ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર તે વિષય આ છે, પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવમાર્ગને આદર, તે : અહીં કહેવાનું છે. નામ નિષ્પન્ન નિક્ષેપોમાં માર્ગ એ આ અધ્યનનનું નામ છે, તેને નિક્ષેપ નિર્યુકિતકાર કહે છે.
णामंठवणा दविए खेत्तेकाले तहेव भावे य। . एसो खलु मग्गस्स य णिक्खेवो छ यहो होइ ।। १.०७।। નામ રથાપના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ એવા છે ભેદે માગને નિક્ષેપો થાય છે. તેમાં નામ સ્થાપના સુગમ છોડીને જ્ઞશરીર ભવ્ય શરીરથી જુદો દ્રવ્ય માર્ગ બતાવે છે. फलगलयं दोलणवित्त रज्जुदवण विलपास मग्गे य । खीलगश्रय पक्खिाहे छत्त जलाकासदव्बंभि ॥१०८॥
ફલક તે પાટીયાં તેના વડે માર્ગ કરે, અથવા જ્યાં કાદવ હેચ કે પાણી નીચે વહેતું હોય ત્યાં પડી જવાના ભયથી પાટીયાં મુકીને રસ્તે કરે, તેમ જ્યાં બતાવેલાઓ