________________
૧૦૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
કર દોષથી રહિત નિર્દોષ આહાર વિગેરે મળતાં સાધુ રાગદ્વેષ કરીને ચારિત્રને દેષ ન લગાડે તે કહે છે.
बायालीसे सण संकडंमि गहणंमि न ह छलिओ। इण्डिं जह न छलिज्जसि सुजतो रागदोसेहिं ॥१॥
હે જીવ! પૂર્વે ગોચરી વિગેરે લેતાં કર દૈષ ટાળતાં મોટું દુઃખ વેઠયું છે, તે હવે તે આહારને વાપરતાં રાગ દ્વેષથી ન ફસાશ, (રાગ દ્વેષ ન કરીશ તેમાં પણ રાગ વધારે થાય તે બતાવે છે. સાધુ જાણીને કેઈ ઉત્તમ આહાર આપે, તે તેમાં આસકિત કર્યા વિના વાપરે, ફરી તે ન મળે તે પણ તેની આકાંક્ષા ન કરે, ફકત શરીર વડે સંચમ પાળવા માટે આહાર વાપરે, શાસ્ત્ર ભણીને પંડિત થયા. હોય તેવાને પણ ઉત્તમ આહાર મળતાં આસકિત થાય તેથીજ અમૂછિત તથા અનથુપપન્ન (મધ્યસ્થ) આ બે વિશેષણ કહ્યાં છે કહ્યું છે કે.
भुत्तभोगो पुराजोवि गीयत्थो विय भाविओ। संते साहारमाईमु सोवि खिप्पं तु खुरुभइ ॥ १॥
પૂર્વે ઘણીવાર ભોગ ભેગવ્યા હોય, શાસ્ત્ર ભણી ગીતાર્થ થયે હય, આત્માને ભાવના હોય છતાં પણ ઉત્તમ આહાર વિગેરે પ્રાપ્ત થતાં તે પણ જલદીથી આકાંક્ષક થાય, તથા સંચમમાં ધૈર્ય રાખે તે ધીરજવાન તે બાહ્ય અત્યંતર