________________
૧૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
कइया वच्चइ सत्थो किं भंडं कत्थ कित्तिया भूमि । આ વેપારીના સાથ કયારે ઉપડશે, શું વાસણેા કે માલ ભર્યાં છે, અને કેટલે દૂર જવું છે. उक्खण खणइहिणइ रतिं न सुयड़ दियाविय ससंको ।
ઉંચે પહાડ વિગેરે ખાદાવે જમીનની ખાણ ખોદાવે જીવ હિંસા કરે, રાતના સુખે ન સુએ, દિવસે પણ ભયની શંકાથી શાકાતુર હાય, આ પ્રમાણે ચિત્તની પીડાથી મૂઢ અનેલા અજર અમર વાણીયા માફક સાધુ પણ શુભ અધ્યવસાયના અભાવે દહાડા રાત આરભમાં પ્રવર્તે છે.
जहाहि वित्तं पसवोय सव्वं, जेय बंधवा जेय
लालप्पती सेऽवि य एइ मोहं,
पिया य मिता । अन्नेजणा तं सि हरति वित्तं ॥ १९॥ વળી ઉપદેશ આપે છે કે, વિત્ત-ધન તથા પશુઓ. ગાય ભેંસ અળદ વિગેરે સર્વેને છેડે, તેમાં મમત્વ ન કરે, જે પૂર્વનાં માતા પિતા કે પછી થયેલાં સગાં સાસુ સસરા હાય, તથા પ્રિયમિત્ર જે બાળપણથી સાથે ખેલનારા હાય, તે બધાએ પરમાર્થથી કંઇ પણ કરતા નથી, અને પાતે પણ ધન પશુ ખાંધવ મિત્રનો અર્થી ફરીફરી ખેલે છે હું મા ! હું ખાપ આ પ્રમાણે શાકમાં આકુળ થઈ રડે છે,