________________
૧૨)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. લક્ષન આપે, એથી ઉલટા અકિયવાદી જ્ઞાનને જ પુષ્ટિ આપે ધર્મ કિયા બરાબર ન કરે, એને ઉત્તર આગળ ટુંકમાં કહેશે અહીં પરમાર્થ આ છે કે તેઓ જુદાજુદા અભિપ્રાયના માણસે આરંભમાં સક્ત ઇંદ્રિયને વશ થયેલા રસ સાતા (સુખ) ગૌરવ (માન)ને અભિલાષીઓ જે કરે છે તે કહે છે, નવા જન્મેલા અવિવેકી બાળકને જેમ (ભૂખી કુતરીઓ) ટુકડા કરીને ખાઈને આનંદ માને છે, તેમ પરને પીડા કારક ક્રિયા કરીને અસંયતિ (પતિત) સાધુ પાપથી ન છુટવાથી પરસ્પર વર વધારે છે, અથવા - નારણ રાજશ્ન મૂંગાઈ-પાઠ છે, તેને અર્થ કહે છે અથવા બાલકને જેમ હિંસાવાદમાં ધૃષ્ટતા થાય છે, (પાપ કરતાં અજ્ઞાન ડરતે નથી, તેથી પરસ્પર વૈર વધે છે, आउक्खयं चेव अबुज्झमाणे, ममातिम साहस
રિ મ.. अहोय राओ परितप्पमाणे, अट्टेसु मूढे अजरामरेव्व
૨૮ના આયુ (આઉખું) તેને ક્ષય ઓછું થવું તે આય ક્ષયને આરંભમાં રક્ત થયેલે જાણતું નથી, જેમ પાણીને કુંડ ફાટ પડતાં પાણી વહી જાય તે માછલું ને જાણે, પછી પકડાઈ જતાં પસ્તાય તેમ આ સંસારી મૂર્ણ જીવ આ
4.
'