________________
૧૦૦]
-
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સાથે સંમિશ ભાવ (રાગ દશા) થાય છે, અથવા પ્રજા સ્ત્રીઓ તેમની સાથે મિલાપ રાખવે, તે સંપૂર્ણ સંચમાર્થી તજે. जे केइ लोगंमिउ अकिरिय आया, अन्नेणपुष्टा
धुयमादिसंति।
आरंभसता गढिताय लोए धम्मं ण जाणंति विमुक्ख
રેવું વળી આ લેકમાં કેટલાક આત્માને અકિય (નિર્લેપ) માનનારા સાંખ્ય વિગેરે છે, તેઓને માનેલે આત્મા સર્વ વ્યાપિ હોવાથી અકિય છે, તે કહે છે.
अकर्ता निर्गुणो भोक्ता, आत्मा कपिलदर्शने ।। સાંખ્ય મતમાં આત્માં આ રીતે બતાવે છે,
અકર્તા પિતે કર્તા નથી, નિર્ગુણ, સિદ્ધ જેવો ગુણ રહિત છે, ભક્ત છતાં કર્મ ફળને ભોગવનારો છે, આ સાંખ્ય મત કપિલ ઋષિએ કાઢેલ છે, તેમનું કહેવું છે કે આત્મા દેખાતે નથી માટે અમૂર્ત છે, નાને મેટ થતે હેવાથી સર્વવ્યાપિ છે, તેથી પિતે અકર્તા જણાય છે, તેમના માનવા પ્રમાણે જે આત્મા અકિય બતાવે માને તે બંધ અને મોક્ષ કેમ ઘટે, એવું પૂછતાં તેઓ અક્રિયવાદ બતાવે છે. છે છતાં પણ ધૂત-ક્ષ અને તેને અભાવ તે બધા બતાવે છે–સ્વીકારે છે, (આત્મા અકર્તા છતાં પ્રકૃતિને