________________
દસમું સમાધિ અધ્યયન.
[૧૦૧
વિકાર માને છે, તે બંધ અને પ્રકૃતિ છુટે તે મેક્ષ માને છે) વળી તે સાંખ્યના સાધુઓ પિતે રાંધે છે. રંધાવે છે, અથવા નહાવા માટે નદીમાં પડે છે, તેવા પાપઆરંભમાં સક્ત (વૃદ્ધ) થએલા મેક્ષના સાચા હેતુ રૂપ ધર્મ તે શ્રુત ચરિત્રરૂપ તે ન જાણે, અર્થાત્ તેવા બધાએ કુમાર્ગ (મેહદશા)ને વળગેલા ધર્મ તત્વ કે મેક્ષને ન ભણે. पुढोय छंदा इहमाणवा उ किरियाकिरीयं च पुलोयवायं। जायरस बालस्म पकुव्व देह, पवईता वेरमसंजतस्स
છો.
પૃથ છંદ તે જુદા જુદા અભિપ્રયાવાળા આહીં મનુષ્ય છે, તે મનુષ્ય નિશ્ચયથી જુદાજુદા અભિપ્રાય વિચાર મંતવ્ય) તે કિયા અકિયા વાદને માની બેઠેલા છે. બતાવે છે કે કિયાવાદી કહે છે –
क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतं । यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात्मुखिनो भवेत् ॥२॥ ક્રિયા ને જ્ઞાન કરતાં વધારે માનનારે કહે છે કે માણસને કિયા (ઉદ્યમ)જ કામની છે, પણ જ્ઞાન ફળ દેનાર નથી, કારણ કે સ્ત્રી કે ખાવાનું કે ભેગ જાણનારા તે જાણવા માત્રથી સુખી થતું નથી– - આ પ્રમાણે કિયાવદી ક્રિયાનેજ ફળદાયી માની જ્ઞાન ઉપર