________________
દશમું સમાધિ અશ્ચયન,
[૧૦૫
અને તે મળવાથી મેહ પામે છે, કંડરીક જે રૂપવાન, મેમણ શેઠ માફક ધનવાન, તિલક શેઠ માફક ધાન્યવાળ, છતાં પણ ઘણા કલેશથી મેળવેલું ધન તેના જીવતા કે મુવા પછી બીજા લઈ લે છે, संबुज्झमाणेउणरे मतीमं,पावाउ अप्पाण निवट्टएजा। हिंसप्पसूयाइं दुहाई पत्ता, वेराणुबंधीणि महब्भयाणि
તપ તથા ચારિત્ર પાળવાનો ઉપાય બતાવે છે. જેમ નાના મૃગ વિગેરે મુદ્દે પશુઓ જંગલમાં ફરતાં ચારે બાજુએ શંકાથી જુએ છે કે પીડા કરનારા સિંહ વાઘ કે, બીજા મારનારથી પિતે બચી જાય તેવી રીતે સંભાલથી ચરે છે, તેમ મેઘાવી મર્યાદામાં રહી સારી રીતે ધર્મ સમજીને મન વચન કાયાથી અશુભ કાર્ય છેડીને સંયમમાં રહી તપ કરે, અથવા જેમ સિંહના ભયથી મૃગ જેમ દૂર રહે તેમ સાધુ પિતે પાપના સાવદ્ય અનુષ્ઠાન દરથી છેડે, નિર્મળ ચારિત્ર પાળે. सीहं जहाखुड्डमिगा चरंता, दूरे चरंती परिसंकमाणा। एवं तु मेहावि समिक्ख धम्मं दूरण पावं पखिज्ज।
ના શા મનન કરવું. વિચારવું તે માત તે જેને સારી મતિ