________________
૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. इस्थीसु या आरय मेहुणाओ, परिग्गहं चेव
માળ | उच्चावएसु विसएसु ताई निस्संसयं भिक्खु समा
દિપો મારા દેવી શ્રી તિર્યંચી એ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાં કુચેષ્ટારૂપ વ્રત ભંગથી પાછા હઠ, તેજ પ્રમાણે જીવ હિંસાદિ પાપથી પણ હઠ, તથા ધન ધાન્ય દાસ દાસી હેર વિગેરેને સંગ્રહ ન કર, તથા શ્રેષ્ઠ કે હલકા વિષયમાં રાગદ્વેષી ન થતાં બીજા ને રક્ષક થા, તે ઉપદેશ આપવાથી પિત ભાવ-સમાધિ પામશે, પણ તે સિવાયને નહિ પામે, અથવા ભાવ સમાધિ પામેલે સાધુ મેટા નાના વિષયમાં રાગી ન થાય, ન રાગદ્વેષ કરે. अरई इंच अभिभूय भिक्खू तणाइफासं तहसीयफासं। उण्हं च दंसं चहियासएज्जा, सुभि व दुभिव
તિતિજ્ઞા Iકા આ વિષયને આશ્રય ન લેવાથી કેવી રીતે ભાવ સમાધિ પામે, તે કહે છે, તે ભાવ ભિક્ષુ પરમાર્થ દેખનારે શરીર વિગેરેમાં નિસ્પૃહ મેક્ષ જવામાં તત્પર થયેલે સંયમમાં અરતિ (ખે) અસંયમમાં રતિ (હર્ષ) થાય તે ત્યાગીને