________________
દસમું સમાધિ અધ્યયન. एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति
વા . एस पमोक्खो अमुसे वरेवि, अकोहणे सच्चरते
તવણી ૩. શરા વળી એકત્વપણાને વાંછે, બીજાની સહાયતા ન વ છે, એકતાને અધ્યવસાય વિચારે, જન્મ જરા મરણ રોગ અને શેકથી આકુલ સંસારમાં પોતાના કરેલા કર્મથી દુઃખ પામતા ને કઈ આશ્રય આપનાર નથી, તે કહે છે
एगोमे सासओ अप्पा णाण दंसण संजुओ। વેણાને વાદા માવા સર્વે સંયોગ જીવ શ
મારે આત્મા એકલે શાશ્વત છે, જ્ઞાનદર્શન સંયુકત છે, બાકીના બધા આત્માથી બહારના પદાર્થો છે, તે કર્મના સંગના લક્ષણવાળા છે. આવી એકપણાની ભાવના ભાવે, આ એકત્વ ભાવનાથી પ્ર-પ્રકર્ષથી મોક્ષ છુટકારો થશે, રાગ દશા ઓછી થશે, તેમાં જરા જૂઠ નથી એવું દેખ, એજ મેક્ષને ઉપાય છે, એજ અમૃષા સત્ય છે, તે પ્રધાન ભાવ સમાધિ છે, અથવા જે તપસ્વી છે, દેહથી તપ કરે, ફોધ ન કરે, મન માયા લેભ પણ તેના સંબંધી છે, તે ન કરે તેજ સાચે મેક્ષ શ્રેષ્ટ (મુખ્ય) વર્તે છે.