________________
૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
વાનું ન બને, અર્થાત્ ગીતાથ હોય તે ખરાખર ધર્મ બતાવે તથા વિચિકિત્સા મનની શકા અથવા વિદ્વાનેાની નિંદા તે છાડીને જે જિનેશ્વરાએ કહ્યું તે સાચું છે, એવું શંકારહિત માનીને ચિત્તમાં શંકા ન લાવે, ( અધીરતા ન કરે) આ દન સમાધિ કહી. જે કઈ પ્રાસુક (નિષિ) આહાર ઉપકરણ મળે, તે વિધિએ આત્માને નિર્વાહે તે વાઢ, એવા નિર્દોષ ત્યાગી બનીને સંયમ પાળે, વારવાર જન્મે તે પ્રજાપૃથ્વી વિગેરે જીવા તે પોતાના આત્મા સમાન માનીને, તેવે સાધુજ ભાવ સાધુ છે, તેજ કહ્યુ` છેઃ
जह मम णपियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं । ण ण ण हणावेइ य, सम मणइ तेण समणो || १ |
જેમ મને દુઃખ પ્રિય નથી, એવું બધા જીવાને જાણીને પેાતે ન હણે ન હણાવે, એમ સમભાવે વત્તવાથી સમણુ તે શ્રમણ કહેવાય. વળી સાધુ જાણે કે મને કોઈ ધમકાવે, કે જૂઠું કલંક આવે, તા દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય, આ પ્રમાણે માનીને પ્રજા મધાં જીવામાં સમાનભાવવાળા થાય. વળી હું અસંયમ (પાપ) થી જીવનવાળા ખની ઘણા કાળ જીવીશ, એવા વિચાર પણ થાય તે કર્મીનું આશ્રવ ( આશા ) પણ ન કરે, તથા ચય આહાર ઉપકરણ વિગેરે અથવા ધન ધાન્ય દાસ ઢાર વિગેરેના પરિગ્રહ ભવિષ્યના સુખ માટે સારી તપસ્યા કરનારા તપથી કાયા ગાળનાસ