________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
* *
*
*
પ્રમાણે તત્વ સમજેલે પંડિત સાધુ જ્ઞાન વિગેરે ચાર પ્રકારની સમાધિમાં આનંદી છે, અથવા આહાર ઉપકરણ કષાય ઓછા કરીને દ્રવ્યથી તથા ભાવથી આનંદ માનનારે થાય છે તે બતાવે છે. દશ પ્રાણવાળાં પ્રાણીના પ્રાણ જો વિનાશ થાય તેનાથી દુર એવા ઉત્તમ માર્ગોમાં રહેલ છે આત્મા જેને અથવા રિયવિ શુદ્ધ આત્મ વડે લેડ્યા જેની નિર્મળ રહી છે. તે સ્થિતીચિ અર્થાત્ સુવિશુદ્ધ સ્થિર લેશ્યાવાળે છે. ( છઠા કાવ્યને ટુંકે અર્થ) ભીખારી જેવી વૃત્તિવાળે પણ તૃષ્ણાથી પાપ કરે છે, એવું જાણીને ઉત્તમ પુરૂ એકાંત સમાધિ તે જ્ઞાનદર્શન ચારિત્ર તપમાં આનંદ લેવાનું કહે છે, તેવું સમજીને પંડિત સાધુ સમાધિવાળા બની વિવેકમાં રક્ત થાય છે, અને જીવહિંસા વિગેરેથી દૂર રહેનારે સ્થિર આત્મા (મન) વાળા થાય છે. सव्वं जगं तू समयाणुपेही पियमप्पियं कस्स इ
બન્ની | अहाय दीणो य पुणो विसन्नो संपूयणं चेव सि
જોયાણી IIણ થી બધું ચર અચર (સ્થિર) જગતના અને સમાનપણે ખવાનાં આચારવાળે તે સમતાનુપ્રેમી છે, અથવા સમતાએપયક છે, ન કેઇને પ્રિય ન કેઈને ષી અર્થાત ગદ્વેષ હિત છે.