________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો, વાથી બધાની શંકા દૂર થવાથી મને સંતોષ પામે છે, કે ધર્મ કહે છે? રૂજુસરળ જે વસ્તુનું સ્વરૂપ હેય તેવું કહે છે, પણ શા બૌધ મતવાળા કહે છે કે “બધું વણિક છે, એવું માનીને પૂર્વે કરેલી ક્રિયાને નાશ તથા ન કરનારને લાગુ પડવું, એ દેષ લાગુ પડતે જાણીને સંતાન માનવા લાગ્યા, (આમાં દેષ એ છે કે જે ફળ તૈયાર થયું તે નાશ પામ્યું, અને પકવનાર પણ નાશ પામ્ય, તેને બદલે બીજું ફળ ઉત્પન્ન થયું અને બીજો લેનારે થયે, આ કેઈ ન માને તેથી એવું માની લીધું કે ફળનું સંતાન ( છોકરા માફક) બીજું સંતાન રૂપે ફળ થયું અને પકથનારને નાશ થવાથી છેક માલીક થયે! તેવી રીતે જે પરણનારને નાશ માને, અને સ્ત્રીને નાશ માને તે અને નવાં થયેલાં સંસાર ભગવતી વખતે (કુમારપણાને દેષ લાગે, વિગેરેથી ક્ષણવાદ ટકો નથી, ) વળી તેઓ પિતે છેદતા નથી, પણ છેદનને ઉપદેશ આપે છે, તથા કાર્યાંપણ (સિકકે ચલણ રૂપિયે) વિગેરે ચાંદી પોતે ન લે, પણ બીજા મારફતે કય વિક્રય કરાવે છે, વળી સાંખ્યમત વાળા સર્વ અપ્રશ્યત (અવિનાસી) અનુત્પન્ન ન બનેલું) સ્થિર (કાયમ) એક સ્વભાવ વાળું નિત્ય માનીને તેથી કર્મ બંધ અને મેક્ષને અભાવ થતે જાણીને તે રેષથી બચવા આવિર્ભાવ (પ્રકટ) તિભાવ (ગુપ્ત) ને