________________
નવમું ધમ અધ્યયન.
છે, જે છન્ન-હિંસા ભરેલી ભાષા હોય, જેમકે આ શેરને બાંધે, કેયાર લીલે, નવા બળધીયા (ગેલા) ને રથમાં જોડે, અથવા છાનું-કેઈની એબ રૂપ હોય તે લેકે પણ ચનથી ઢાંકે, તેવું છિદ્ર ખોલવા રૂપ સાચું હોય તે પણ ન બોલવું, આ આજ્ઞા નિર્ગથ ભગવાન (તીર્થકર ) ની વાણી છે. होलावयं सहीवायं गोयावायं च नोवदे । तुमं तुमंति अमणुन्नं सव्यसो तंण वत्तए ।स.२७॥
હોચા એ વાદ હેલા (અલ્યા) વાદ, તથા સખા મિત્રો તે વાદ તથા નેત્રવાદ હે કાશ્યપગોત્રી, હે વશિષ્ઠગોત્રી,
એવું સાધુ (ગૃહસ્થ માફક) ન બોલે, તથા તું તું, એવું તિરકારવાળું જ્યાં બહુ વચન ઉચ્ચારવા એગ્ય હોય ત્યાં તુંકોરવાળું એક વચન બીજાને માઠું લાગે તેવું સાધુએ સર્વથા ન બેસવું. अकुसीले सया भिक्खू णेव संसग्गियं भए । सुहरूवा तस्थुवसग्गा पडिबुझेज्जते विऊ सृ.२८॥
જેને આશ્રયી નિર્યુક્તિકારે પૂર્વે કહ્યું કે-વાયરો સળ કુકીઝ ઉથવો જ ૪િ વા જાઉ તેને પરમાર્થ બતાવે છે. ખરાબ આચારવાળો (દુરાચારી) તે પાસત્થા વિગેરેમાંથી કે પણ પિતે ન બને, તે સાધુ અકુશલ કહેવાય તેવા પિતે