________________
[EE
નવમું ધર્મ, અધ્યયન.
नत्थ अंतराणं परगेहे ण णिसीयए । गाम कुमारियं किड्ड न (तिवेलं हसे मुणी । सू. २९ |
|TM.૨૬/
ભિક્ષા નિમિત્તે ગામ વિગેરેમાં ગયેલા સાધુ પર તે ગૃહસ્થ તેના ઘરમાં ઉત્સગે માગે ન બેસે, પણ અપવાદે અંતરાય તે અશક્તિના કારણે બેસે, તે અશક્તિ મૂઢાપાથી કે રાગથી થાય, અથવા ઉપશમ લબ્ધિવાળા સેાખતી સારા હાય અને ગુરૂ એ કોઇને ધર્મોપદેશ દેવાની જરૂર હાય તે પણ એસે, ત્યાં ગામમાં છેકરા તેની સાથે ગામની કન્યાએ તે નાની કરીએ તેની સાથે ક્રીડા હાસ્ય કદ હાથના ક્રસ આલિંગન વિગેરે સાધુએ ન કરવું, અથવા ગેડી દડા વિગેરે રમતાં હોય તેમાં સાધુ સામેલ ન થાય, તથા તેમની ક્રીડા જોઇને મુનિ મર્યાદા ઢાડીને ન હસે, જ્ઞાનાવરણીય વિગેરે આઠ કના ખંધનથી ડરીને પેતે ન હસે, તે આગમમાં કહ્યું છે.
जीवेण भंते ! इसमाणे (चा) उस्मूथ माणे वा कइ कम्म पगडीओ बंधड़ ! गोयमा सत्तविह बंधए वा अडविह बंधए वा इत्यादि ।
જીવ હસે અથવા ઉત્સુક અને તે કેટલી ક પ્રકૃતિ માંધે ?
ઉ—ગાચમ ! સાત અથવા ભાઇ, (જો આયુ પ્રથમ