________________
9}}
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
દશમું સમાધિ અધ્યયન,
નવમા પછી દશમું આરભીએ છીએ, નવમા દશમાને આ સંબંધ છે, નવમામાં ધર્મ કહ્યો, તે સંપૂર્ણ ધર્મ સમાધિ હાય તા થાય, તેથી હવે સમાધિ કહીએ છીએ, આ સબંધે આવેલા આ અધ્યયના ઉપક્રમ નિક્ષેપ અનુગમ તથા નય એ ચાર અનુયાગ દ્વારા કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં રહેલા અર્થાધિકાર (વિષય) આ છે, ધર્મમાં સમાધિ કરવી, સારી રીતે મેાક્ષ કે તે માર્ગમાં આત્મા જે ધર્મધ્યાન વિગેરે વડે સ્થાપીએ તે સમાધિ ધમ ધ્યાન વિગેરે છે, (ચંચળ મનને સ્થિર કરવા જે પાપકાર કે આત્માનું ધ્યાન કરીએ તે સમાધિ છે) તે સમાધિ જાણીને ફરસવી, નિક્ષેપામાં નામ નિષ્પન્ન જે સમાધિ શબ્દ છે, તેના અધિકાર નિયુકિતકાર કહે છે——
आयाण पंदेणाडावं गोणं णामं पुणो समाहित्ति । विऊण समाहिं भाव सपाही इ पराये ॥ १०३॥
સૂત્રમાં પ્રથમ જે લઇએ તે આદાન જેમકે નામના કે ક્રિયાપદના પ્રત્યયા સુપૂ સૂ વિસર્ગ નૃષઃ, ક્રિયાપદમાં તિ ભવતિ (ગુજરાતીમાં નામમાં વિભકિતના પ્રત્યયા તથા ક્રિયાપદના પ્રથમ અક્ષર વડે લાગે તે) આ આદાન (પ્રથમ) પદ છે ત
આવ'' નામ આ અધ્યયનનું છે, કારણ કે પ્રથમ સૂત્ર આ અધ્યયનનું માત્ર મૌમ મનુવી ધર્માં વિગેરે, જેમ
.