________________
નવમું ધર્મ અધ્યયન.
[૬પ
ઉપરની નીતિએ મહાવીર મહામુણએ કહ્યું તે કહે છે, બાહ્ય અભ્યતર ગ્રંથ છે માટે નિર્ગથ મહાવીર વર્ધમાન સ્વામી મેટા મુનિ તે મહા મુનિ અનંત જ્ઞાનદર્શન જેને છે તે અનંત જ્ઞાનદર્શનવાળા ભગવાને ચારિત્ર લક્ષણવાળ ધર્મ તથા શ્રુત તે જીવાદિ પદાર્થ બતાવનારે ઉપદેશ કર્યો. भासमाणो न भासेज्जा णेववंफेज मम्मयं । मातिहाणं विवजेज्जा अणुचितिय वियागरे ॥२५॥
જે ભાષા સમિતિ પાલના છે, તે બેલે પણ જે તે ભાષામાં ધર્મ કથા સંબંધ હોય તે અભાષક છે. કહયું છે કે,
वयण विहत्ती कुसलोवओगयं बहु विहं बियाणंतो। दिवसंपि भासमाणो साहू वयगुत्तयं पत्तो ॥२॥
વચન વિભકિતમાં કુશળ બલવાની બહુ વિધિ જાણત દિવસભર બોલે તે પણ સાધુ વચન ગુપ્તિ યુક્ત છે, અર્થાત દેષિત નથી, અથવા કઈ રત્નાધિક બેલતે હેય, તે વખતે હું વધારે પંડિત છું એમ બતાવવા વચમાં ન બેલે, તેમ મર્મ વચન ન બેલે, અર્થાત્ સાચું હોય કે જૂઠું હોય પણ જે બેલવાથી બીજાનું મન દુઃખાય તે વિવેકી સાધુ ન બેલે, કપટનું વચન ન બેલે, તેને સાર આ છે કે પરને ઠગવાની બુદ્ધિની મનોદ રાખી બેલે કે નબિલે છતાં