________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ક્લાઘા તથા દેવેંદ્ર અસુરેદ્રચતિ બળદેવ વાસુદેવ વિગેરે તેને નમે તે વંદના, સત્કાર કરીને વસ્ત્ર વિગેરે આપે તે પૂજના તથા બધા લેકમાં ઈચ્છા કામ ચેષ્ટા તે આ બધું યશ કીર્તિ શ્લેક વિગેરે દુઃખદાયી સમજીને છેડે. जेणेहं णिव्वहे भिक्खू अन्न पाणं तहाविहं । अणुप्पयाणमन्नेसि तं वि परिमाणिया ॥२३॥
વળી જે અન્ન પાણી વડે એટલે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શુદ્ધ અને કારણ પડે અશુદ્ધ વડે આ લેકમાં સંયમ યાત્રાદિકને ધારે અથવા દુકાળ કે રેગ આતંક વિગેરે આવે, તે અન્ન પાણી વડે પિતે નભાવે, બીજાને પણ નિભાવે, ને બને ત્યાં સુધી શુદ્ધ ગ્રહણ કરે, અને બીજા સાધુને તેમાંથી આપીને તેમના સંયમ યાત્રાને નિર્વાહ કરે, અથવા કંઈ અનુષ્ઠાન કરવા વડે ચારિત્ર અસારતા પામે તેવું અન્નપાન ન લે, તથા તેવું કાર્ય પણ ન કરે, તથા તેવું દેષિત અન્નપાન વિગેરે ગૃહસ્થ કે જેનેરેને સંયમ ઉપઘાતક અન્ન ન આપે, તે સમજીને વિદ્વાન છેડે, (સારા સાધુને નિર્દોષ આહાર આપે.) एवं उदाहु निग्गंथे महावीरे महामुणी। अणंत नाणदंसी से धम्मं देसितवं सु ते॥सु. २४॥