________________
નવમું વીર્ય અધ્યયન.
आसंदि पलियंके च णिसिजं च गिहतरे ॥ संपुच्छणं सरणं वा तं वि परिजाणिया ॥सु.२१॥
આનંદી (માંચી) આથી બધાં આસન સમજવાં. પર્યક પલંગ સુવામાં વપરાય છે, તથા ઘરની અંદર ઓરડીમાં અથવા બે ઘરના વચમાં નાની ગલી હોય, તેમાં બેસવું, આ બધાં સંયમવિરાધનાના ભયથી ત્યાગે, તેજ કહ્યું છે
गंभीर झुसिरा एते पाणा दुप्पडिलेहगा। अगुत्ती बंभचेरस्स इत्थीओ वावि संकणा ॥१॥
એવાં આસને બેસવું તેમાં જીવે નજરે ન દેખાય તેથી પડિલેહણા ન થાય, તેમજ બ્રહ્મચર્યની રક્ષા ન થાય તથા ગલીમાં છુપા બેસવાથી સ્ત્રીઓની શંકા થાય, તથા ગૃહસ્થના ઘરમાં કુશળ વિગેરેનું પૂછવું અથવા પોતાના શરીરના અવયવનું પૂછવું તથા પૂર્વે સંસાર વિષય ભેગ હોય તે યાદ કરવું, આ બધું અનર્થ માટે છે, તે સમજીને જ્ઞ પરિજ્ઞા વડે ત્યાગે. जसं किर्ति सलोयं च जा य वंदण पूयणा। सव्वलोयंसि जे कामा तं विजं परिजाणिया॥२२॥ - મેટી લડાઈમાં લડવામાં જીતે તે યશ, દાન દેવાથી મળે તે કોર્તિ, જાતિ તપ બાહુબળ ભણવા જે વિગેરેથી મળે તે