________________
નવ
વીય અધ્યયને,
ધન ધાન્ય ચાંદી સેનું જેનાથી મળે તે અર્થ, તે જેનાથી પ્રાપ્ત થાય તે શાસ્ત્ર ચાણક્ય વિગેરેનાં અર્થશાસ્ત્ર પતે ન ભણે, ન બીજાને પૈસા પેદા કરવાનાં શાસ્ત્ર શીખવી, ઉપદેશ આપે, અથવા અષ્ટાપદ તે જુગાર વિગેરે ન શીખે, પૂર્વે શીખે હેય તે તેને ઉપયોગ ન કરે, તથા વેધ તે ધર્મ ઉલંઘન થાય તે અધર્મ પ્રધાન વાક્ય ન બોલે, અથવા વસ્ત્ર વેધ તે જુગારની એક જાતિ, તેનું વચન પણ ન બેલે, તે બોલવાનું શું કહેવું ? હસ્તકર્મ જાણીતું છે. અથવા હતક્રિયા તે વચન વિગ્રહમથી મારામારી હાથથી થાય તેવું વેચન કે કિયા ન કરે, તથા વિવાદ શુષ્કયાદ આ બધાં પાપ રૂપ સંસારભ્રમણનાં કારણ જાણી ને છોડે. गणहाओ य छत्तं च णालीयं वालवीयणं । परकिरियं अन्नमन्नं च तं विज्जं परिजाणिया सू.१८)
ઉપાનહ તે લાકડાની પાદુકા (ચામી) તથા તડકા વિગેરેના રક્ષણ માટે છત્ર તથા નાલિક એક જાતનું જુગાર તથા મેર પીછાં વિગેરેને પંખા, તથા પરસ્પરની કિથા જેમાં કર્મ બંધન હોય તે એક બીજાની ન કરે, આ બધું સમજીને વિદ્વાન સાધુ છોડે. उच्चारं पासवणं हरिएसु ण करे मुणी। वियडेण वा विसाहहु णावमज्जे कयाइवि ॥१.१९॥