________________
નવમું વીર્ય અધ્યયન.
[૫૯
उद्देसियं कीयगडं पामिच्चं चेव आहडं । पूयं अणेसणिज्जं च तं विजं परिजाणिया।सू.१४॥
સાધુ સાધ્વી વિગેરે માટે ઉદ્દેશીને તૈયાર કરાવીને દાન દેવા માટે સ્થાપે, કીત–વેચાતું ખરીદ કરીને વહેરાવે, પામિર્ચબીજા પાસે ઉછીનું લેઈ આપે, (ચ-સમુચ્ચય માટે, એવા નિશ્ચય માટે) સાધુ માટે ગૃહસ્થ લાવે તે આહુત, પતિ તે આધાકર્મના અવયથી મળેલા શુદ્ધ આહાર હોય તે પણ તે પૂતિદોષ છે, ઘણું શું કહીએ? જેથી કઈ પણ દેષ વડે ન લેવા ગ્ય અશુદ્ધ તે બધું સંસાર કારણપણે સમજીને નિસ્પૃહી બનેલે અશુદ્ધને ત્યાગે, શુદ્ધને ગ્રહણ કરે. आसूणि मक्खिरागं च गिध्धुवधाय कम्मगं । उच्छोलणं च कक्कं च तंविज्जं परिजाणिया॥सू.१५॥
વળી ઘી પીવા વિગેરેથી અથવા રસાયણ ક્રિયા વડે ભસ્મ વિગેરે ખાવાથી કુતરા જે આશૂની બળવાન બને તે આશની કહેવાય છે, અથવા આસૂણી–સ્લાઘા તે પિતાના કઈ ગુણની પ્રશંસા સાંભળી લધુ પ્રકૃતિ તુચ્છ સ્વભાવવાળે કઈ મદાંધ બને તે, તથા અક્ષિ આંખ તેમાં સુરમ વિગેરે (શાભા માટે) આંજે, તથા મધુરા શબ્દ વિગેરેમાં વૃદ્ધ બની.