________________
૫૪).
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. શ્રોત તે શોક છે તેને છે નિરપેક્ષ પુત્ર સ્ત્રી ધન ધાન્ય ચાંદી સેનું વિગેરેની ઈચ્છા છે મોક્ષ માટે પરિ તે સર્વથા સંયમ અનુષ્ઠાનમાં રહે, તેજ કહ્યું છે – छलिया अवयक्खंता निरावयक्खा तरंति संसार कतारं । तम्हा पवयणसारे, निरावयक्खेण होयव्वं ॥ १॥
જેમણે પરિગ્રહાદિમાં મમત્વની અપેક્ષા રાખી તેમાં તેઓ ગાયા, પણ જેઓ નિરપેક્ષ રહ્યા તે સંસાર. કંતાર ને તરી ગયા, તેથી પ્રવચન સિદ્ધાંતને સાર (તત્વ) સમજનારે નિરપેક્ષ રહેવું.
भोगे अवयक्खंता पडंति संसारसागरे घोरे। भोगेहि निरवयक्खा तरंति संसार कंतारं ॥ २ ॥
ભેગની ઈચ્છા કરતા છ ઘેર (ભયંકર) સંસાર સાગરમાં પડે છે, ભોગેથી નિરપેક્ષ રહેલા સંસાર કંતાર (જંગલ)થી પાર ઉતરે છે. पुढवी उ अगणी वाऊ तणरुक्ख सबीयगा । अंडया पोय जराउ रस संसेय उब्भिया सू.८॥ - તે (સાધુ) આ પ્રમાણે દીક્ષા લીધે સુવ્રત અવસ્થિત (સ્થિર) આત્મા અહિંસા વિગેરે મહાવતેમાં ઉદ્યમ કરે, તેમાં અહિંસાની પ્રસિદ્ધિ માટે કહે છે, પૃથ્વી વિગેરે બે