________________
પર)
સૂયગડામાં સૂત્ર ભાગ ત્રી
મિત્ર હતું. તેણે બાપને સમજાવ્યા છતાં પાડા ભારતે ન રહેવાથી તેને કેડે છોડે, તેમ તેનાં પ્રત્યક્ષ દાહનાં દુઃખ દેખી ધર્મમાં દઢ થયે, અને તે મહા સત્વવાન સુપુત્રે પાછળથી તે કસાઈની મિલકત તથા ધંધે લેકે ચલાવવા કહયા છતાં પતે તેમાં ન જોડાયે, પણ તેણે પિતાના પગ ઉપર કેહાડે મારી લેહી નીકળતાં લોકોને કહયું કે આ મારું દુઃખ તમે નથી લેતાં તેમ પલકમાં પાપનું ફળ ભેગવવું પડે તે તમે કેવી રીતે લેશો? એમ સમજાવી પિતે નિર્દોષ રહે. एयमढे सपेहाए परमाणुगामियं । निमम्मो निरहंकारो चरे भिक्खू जिणाहिय।.६॥
વળી ધર્મ રહિત પિતાનાં કરેલાં કાર્યથી ડુબતાં પ્રાણી ને આ લેક કે પર લેકમાં કઈ રક્ષણ કરનાર નથી, એવું પિતે સમજીને પ્રધાન અર્થ મેક્ષ કે સંયમને આદરે, તે પરમાર્થ અનુગામી છે, અથવા તે સંયમના સ્વભાવવાળા સમ્યગદર્શન વિગેરે છે, તેને જોઈને, આ કેવા (ને) પ્રત્યચથી પૂર્વની ક્રિયાને બીજી ક્રિયાને સંબંધ છે માટે જોઈને શું કરે તે કહે છે. દૂર કર્યું છે મમત્વ બાહ્ય અત્યંતર વધુમાં જેણે તે નિર્મમ બંને, તથા અહંકાર અભિમાન છોડે એટલે પોતે પ્રથમ ઐશ્વર્યવાળ કે ઉંચ જાતિ કે