________________
૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. છે, અને તે બીજા સેંકડે ભવ સુધી છુટવું મુશ્કેલ થાય છે, વળી તે િવવઃ આ પાઠ છે તેને અર્થ-જે માણસ દુબુદ્ધિથી જેવું પાપ કરે, તેના પાપી સંસ્કારે હજાર ગણું દુઃખ દેનારા થાય છે. પૂર્વે કહેલ જમદગ્નિ અને કૃતવીર્ય માફક વૈર પરંપરા પુત્ર અને પિત્રા સુધી વધે છે. પ્ર-શા માટે ? ઉતે ઇંદ્રિય લુપીએ આરંભમાં પુટ છે, તે આરંભે જીવઘાતક છે, તેથી ઉપર કહેલા તમામ સંસારી જીવે સંસાર સુખ વાંછકો આરંભમાં ક્ત રહેલા દુઃખ દેનારાં આઠ કર્મોને છેડનારા નથી બનતા, (બહારથી અને અંદરથી કામ લેગ ત્યાગે ત્યારે પાપથી છુટી મેક્ષમાં જાય.) आघाय किच्च माहेडं, नाइओ विसएसिणो । अन्नं हरति तं वित्तं कम्मी कामेहिं किच्चति स.४।
વળી જેમાં આઘાત થાય, એટલે પ્રાણીઓના દશે પ્રકારનાં પ્રાણ હણાય તે આઘાત કે મરણ છે, તે આઘાત માટે કે આઘાતમાં અગ્નિ સંસ્કાર જલાંજલિદેવી, પિત્રપિંડ (પછવાડે બ્રાહ્મણ જમાડે તે) વિગેરે મરણ ક્રિયા કરીને તેનાં સગાં પુત્ર સ્ત્રી ભત્રિજા વિગેરે સંસાર સુખના ચાહકો તે મરનારનું કટે મેળવેલું પિતાના ઉપભેગમાં લે છે, તે બતાવે છે.