________________
૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ની
.
ન હશે, એવી શિષ્યને વાણું બેલનારા ભગવાન મહાવીર વર્ધમાન પ્રભુએ કહ્યું, હવે તેમના વિશેષણ કહે છે, ત્રણે જગતના સ્વરૂપને ત્રણ કાળમાં જેવું હતું તેવું જેનાથી જાણે તે કેવળજ્ઞાન નામની મતિ છે, તે મતિવાળી અર્થાત કેવળજ્ઞાન થયા પછી સર્વજ્ઞ થયા તે પછી ભગવાન મહાવીરે કે ધર્મ કહે તે પૂછયું, સુધર્માસ્વામી કહે છે રાગદ્વેષને જીતે તે જિન, તેઓને ધર્મ સરળ માયા પ્રપંચરહિત છે, તે જે છે તે હું યથાયોગ્ય કહું છું તે સાંભળે, પણ જેમ અન્ય મતવાળે દંભાળે ધર્મ કો, તે ભગવાને નથી કહ્ય, પાઠાંતરમાં ગળાd સુરે, જન્મે તે જ તેજ જનકે તેઓને આમંત્રણ આપીને કહે છે કે તમે મહાવીર પ્રભુના કહેલા સરળ ધર્મને સાંભળે. माहणा खत्तिया वेस्सा चंडाला अदुबोक्कसा । एसिया वेसिया सुदा जेय आरंभणिस्सिया॥ सू.२
અન્ય વ્યતિરેક અનુકુળ વિરૂદ્ધ એમ બે બતાવ્યાથી અર્થ ઠીક કહેલ ગણાય તેથી કહે છે કે પ્રથમ ધર્મ કહ્યો તેથી વિરૂદ્ધ અધર્મ છે, તે અધર્મને આશ્રય કરેલા લેક બતાવે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ચંડાળ તથા બકકસ તે મિશ્ર જાતિય તે કહે છે, તેમાં બ્રાહ્મણ બાપ અને મા શુદ્ધી હોય તે જન્મેલે પુત્ર નિષાદ કહેવાય, બ્રાહ્મણ