________________
૩૮.
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીસે.
વળી જે અબુધે ધર્મને ખરે પરમાર્થ ન જાણનારા ફકત વ્યાકરણને શુષ્ક અર્થ તર્ક વિગેરે જાણવાથી અહંકારી બનેલ પિતાને પંડિત માનનારા છતાં તત્વને જાણનારા નથી, ફકત વ્યાકરણ ભણી જવાથીજ સમ્યકત્વ થયા સિવાય તત્વબોધ થતું નથી, તેજ કહ્યું છે કે –
शास्त्रावगाहपरिघट्टनतत्परोपि। नैवाबुधः समभिगच्छति वस्तु तत्वम् ॥ नानामकाररसभावगतापि दीं।
स्वादं रसस्य मुचिरादपि नैव वेत्ति ॥२॥ (શબ્દનું જ્ઞાન મેળવીને શાસ્ત્રનું અવગાહન કરવાને તત્પર કેઈ (પિતાની મેળે) થવા ચાહે, તે પણ તે અબુધ વસ્તુના રહસ્યને સમજી શકતા નથી, (અનુભવ જ્ઞાન તેને થતું નથી) જેમકે ડેઈને દાળ કે કઢીના વાસણમાં નાખે, તેમાં ઘણા રસ (ખારૂં ખાટું તીખું ગળ્યું) હોય તેમાં લેપાઈ જાય તે પણ તેને સ્વાદ (તે જડ હેવાથી) ઘણે કાળ ઘણીવાર ડુબે તેયે લેતી નથી, (અર્થાત ભણવાની સાથે ગણવું કે અનુભવ લે તેજ વસ્તુતત્વ સમજાય છે.) અથવા તે અબુદ્ધ તે ધર્મ ન જાણનારા સંસારી બળવાન પુરૂષ તથા મહંત જે મઠધારી મહાભાગ્યશાળી મહાપૂજ્ય લેકમાં જાણીતા હોય તથા વર તે શત્રુ જીતનાર સુભટે હેય, (તે પણ તેઓ મેક્ષના અધિકારી નથી) તેને