________________
૩૦]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
મા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ છે. તે, અથવા આર્યાં તે તીર્થંકર વિગેરેના આ આય મા છે તેને ધારણ કરે. કેવા માર્ગ છે ? —આ ધર્મ બધા કુતીકિ ધર્માંથી અદૃષિત છે, તે આ ધમાતાના મહિમાથીજ ખીજાથી નિદાવા અશક્ય હાવાથી ઉત્તમતા પામેલા છે, અથવા બધા ધર્મો તે સ્વભાવા કે ધાર્મિક અનુષ્ઠાના ધ ક્રિયાવડે અગાપિત છે, અર્થાત્ કુત્સિત કર્ત્તથી રહિત હાવાથી પ્રકટ છે,
C
सह संमइए णच्चा धम्मसारं सुणे वा । समुवडिए उ अणगारे पच्चाक्खाय पावए । सू. १४ ।
સુધમ તે સારા ધમની ઓળખાણુ જેમ થાય તે અતાવે છે. ધર્મના સાર પરમા છે, તે સમજીને. પ્ર-કેવી રીતે ? તે બતાવે છે. સહુ એટલે સારી મતિ બુદ્ધિવડે અથવા સ્વમતિને પેાતાની વિશેષ બુદ્ધિવડે અથવા શ્રુતજ્ઞાનવડે કે અધિજ્ઞાનવડે સમજે છે. (જ્ઞાન પેાતાનું તથા ખીજાનું ભાન કરાવે છે) તે જ્ઞાન સહિત (જ્ઞાનવર્ડ) ધર્મના સાર પેાતાની મેળે સમજી લે, અથવા અન્યને તી કર ગણધર વિગેરેથી ઈલાપુત્ર માફક બીજા સાધુનું સારૂં વર્તન દેખીને અથવા ચિલાત પુત્ર માફ્ક બીજા સાધુ પાસે સાંભળીને