________________
આઠમું વીર્ય અધ્યયન.
લેભ રહિત વિગેરે સમજવું. આ પ્રમાણે કોધાદિ રહિત થઈને સંયમ પાળે, તેથી એ પ્રમાણે મરણ સમય અથવા બીજા વખતે પંડિત વીર્યવાળો મહા ગ્રતામાં તત્પર થાય, તે મહાવતેમાં અહિંસા મુખ્ય છે તે બતાવવા કહે છે–
उड़ढमहे तिरियं वा जे पाणा तस्स थावरा। सम्बन्ध विरतिं कुज्जा संति निव्वाण माहियं ॥१॥
સૂત્ર ગાથામાં આ ક નથી પણ જુની ટીકામાં છે માટે આ લખે છે, તેથી સંયમ વીર્યને પુષ્ટિ મળે છે.
ઉંચ નીચે તીરછી દિશામાં જે પ્રાણીઓ ત્રસ સ્થાવર જેવો છે, તે સઘળામાં વિરતિ કરવી, અર્થાત તેમને દુઃખ ન દેવું, તેજ શાંતિ અને નિર્વાણ બતાવ્યું, જે બીજાને દુઃખ ન દે તે શાંતિ મેળવે અને મેક્ષમાં જાય. વળી – पाणे य णाइवाएज्जा अदिन्नं पि न णादए । सादियं ण मुसं बूया, एस धम्मे बुसीमओ।मू.१९॥
પ્રાણ જેમને વહાલા છે તે પ્રાણીઓને મારીશ નહિ, તથા પરથી ન અપાયેલું તે દાંત ખોતરવાની સળી સુદ્ધાં પણ વગર રજાએ) ન લઈશ, તથા સહ આદિતે પ્રથમ માયા સાથે રહેતે જઠ પારકાને ઠગવા માટે મૃષા લે તે માયા વિના ન હોય માટે પ્રથમ માયા પછી જૂઠ, તેને સાર આ છે કે જે પરને ઠગવાનું જઠ તે માયા મૃષાવાદ સત્તરમું