________________
શ્રી શત્રુંજયમાં ઋષભસેન જિનેશ્વરનો આવવાનો સંબંધ
પ્રાણીઓના ચાર પ્રહેશે ઘરની ચેષ્ટાવડે જાય છે તેથી તેના પા ભાગમાં અથવા તેના અર્ધભાગમાં ધર્મનો સંગ્રહ કરવો જોઇએ.
उत्थायोत्थाय बोद्धव्यं - किमद्य सुकृतं कृतम्। आयुष: खण्डमादाय, रविरस्तमुपागतः ॥१०॥
? અસ્ત થતો સૂર્ય એજ આપણા એક દિવસને
હંમેશાં ઊઠીને વિચારવું જોઈએ કે મેં આજે શું સત્કાર્ય લઈ જાય છે. સૂર્ય આયુષ્યનો ટકો લઈને અસ્ત પામે છે.
अनित्यानि शरीराणि - विभवो नैव शाश्वतः।। नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसङ्ग्रहः ॥१३॥
શરીરે અનિત્ય છે. વૈભવ શાસ્વતો નથી. મૃત્યુ હંમેશાં નજીક રહેલું છે. આથી ધર્મનો સંગ્રહ કરવો. એક વખત શ્રી ઋષભસેન તીર્થંકરપ્રભુ ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં મોક્ષલક્ષ્મીને આપનાર શ્રી શત્રુંજયગિરિઉપર ગયા. દેવતાઓએ રત્ન – સુવર્ણને રુપાના ત્રણગઢ ર્યા ત્યારે તેમાં પ્રભુએ બેસીને મોક્ષસુખને આપનારી ધર્મદેશના આ પ્રમાણે આપી.
अन्यायन्यायभेदेन - चतुर्भङ्गी धने ततः। सतां सर्वोत्तमो भङ्गी न्यायार्जितस्य सद्व्ययात्॥१४॥
અન્યાય અને ન્યાયના ભેદવડે ધનને વિષે ચતુર્ભગી થાય છે. સપુરુષોને ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યનો સત્કાર્યમાં વ્યય કરવાથી સર્વથી ઉત્તમભાંગો થાય છે.
पादमायान्निधिं कुर्यात् - पादं वित्ताय घट्टयेत्। થોડાયો: હિં, પહં મર્તવ્યપોષriારા
લાભમાંથી ચોથો ભાગ નિધાન કરવો. એક ભાગ ધર્મના ઉપભોગમાં (ધર્મના કાર્યમાં) ચોથો ભાગ ઉપભોગમાં, ને ચોથોભાગ આશ્રિતનું પોષણ કરવામાં થયેલી આવક્તા ચારભાગ કરવા. પછી તેમાંનો એક ભાગ અનામત મૂડીમાં કે વ્યાજમાં મૂક્યો. એક ભાગ ધર્મના કાર્યમાં વાપરવો. એક પોતાના ભોગવટમાં અને એક ભાગ આશ્રિતોનું ભરણપોષણ કરવામાં વાપરવો.