Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૩૯૪
શ્રી શત્રુંજ્ય-લ્યવૃત્તિ-ભાષાંતર મરલી તારાવડે હાંસી કરાઈ. આ દુષ્ટગંધવાલાને મલિન વસવાલા સ્નાન વગરના આ મુનિઓએ મારી નાસિકા અને બંને આંખનું દુર્ગધપણું ક્યું. !
તે કર્મવડે તું મરીને પ્રથમ નરકમાં ગઈ. તે પછી ચાંડાલિણી થઈ. તે પછી ગામની ભૂંડણ થઈ. તે પછી દુર્ગધી કાનવાલી અને દુર્ગધી શરીરવાલી કૂતરી થઈ. અને ત્યાંથી સાધુનિંદા કરવાથી બીજી નરકમાં ગઈ. આ પ્રમાણે ઘણા ભવો સુધી ભ્રમણ કરીને બાકી રહેલાં કર્મ વડે હે અબલા ! તું આ ભવમાં દુર્ગધી શરીરવાલી રાજપની થઈ. પોતાના હિતને ઇચ્છનારા મનુષ્યોએ કોઈ પણ માણસની નિંદા ન કરવી. વિશેષ કરીને નિંદા કરાયેલા સાધુઓ દુ:ખને માટે થાય છે. હયું છે કે :
महाव्रतधरा येतु-ये मिथ्यात्वनाशकाः । येऽर्हन्मतनभस्सूर्याः निधास्ते मुनयः कथम्॥१॥ वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति। दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइअरागदोसा॥२॥ तो समणो जइ सुमणो, भावेण य जइ न होइ पावमाणो। सयणे अ जणेय समो, समो य माणावमाणेसु॥३॥ नत्थि असे कोइ वेसो पिओव सव्वेसु चेव जीवेसु। एएण होइ समणो, एसो अनोवि पज्जाओ॥४॥
જે મહાવ્રતને ધારણ કરનારા છે. જે મિથ્યાત્વનો નાશ કરનાર છે. જે અરિહંતના મતરૂપી આકાશમાં સૂર્ય સરખા છે. તે મુનિઓ કેમ નિંદા કરાય? પેલા મુનિઓ વંદન કરવા માં અભિમાન કરતા નથી. નિંદા કરવા છતાં ક્રોધ કરતા નથી. નાશ ર્યા છે રાગ અને દ્વેષ જેણે એવા ધરમુનિઓ ચિત્તને દમન કી વિચરે છે. આ રા સાધુ તે છે કે જે ભાવથી સારા મનવાલા હોય. પાપી મનવાલા ન હોય. સ્વજનમાં ને પરજનમાં સમાન હોય. તે માન અપમાનમાં સમાન હોય
૩ ા જેમને સર્વ જીવોમાં કોઈ દ્વેષ કરવા લાયક નથી ને કોઈ પ્રિય નથી એ કારણથી તે સાધુ છે. બીજો પર્યાય છે. (બીજા નામથી જ સાધુ છે. ) | ૪ |
તું આ તીર્થની સેવા નિરંતર કર, જેથી તેને મોક્ષ સુખને આપનાર સર્વકર્મનો ક્ષય થાય. તે પછી તે દુર્ગધા તે તીર્થની સેવા તેવી રીતે આદરથી કરવા લાગી કે જેથી થોડા ભવમાં તેને મુક્તિ લક્ષ્મી થાય.
અર્જુન પણ ગુરુને નમીને પોતાને ધન્ય માનતો સારી ભાવનાવાળો મણિચૂડ સાથે તે તીર્થમાં ત્રણ દિવસ રહ્યો. તે પછી અર્જુન દ્વારિકામાં ગયો અને સારા દિવસે કૃષ્ણની બહેન સુભદ્રાને સારા ઉત્સવપૂર્વક પર હયું છે કે: