Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 508
________________ ધર્મની પ્રભાવના કરનાર શી સંપ્રતિ રાજાની કથા अवद्यमुक्ते पथि यः प्रवर्तते, प्रवर्त्तयत्यन्यजनं निस्पृहः। स एव सेव्यः स्वहितैषिणागुरुः स्वयं तरंस्तारयितुं क्षम: परम्॥२॥ ગુણનાસમુદ્ર એવા ગુરુઓ વિના વિચક્ષણ પુરુષ પણ ધર્મને જાણતો નથી. સુંદર નેત્રવાલો હોવા છતાં પણ દિપક વિના પદાર્થના સમૂહને ક્યાં જોઈ શકે ? (૧) અજ્ઞાનરૂપી તિમિર રોગથી અંધ થયેલાને જ્ઞાનરૂપી અંજનશલાકાવડે જેણે નેત્ર ઉઘાડે ક્યું. તે શ્રી ગુરુને નમસ્કાર થાઓ. (૧) પાપરહિત માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. અને બીજા લોને પ્રવૃત્તિ કરાવે છે તે નિ:સ્પૃહ એવા ગુરુ પોતાના હિતને ઈચ્છનારાઓએ સેવન કરવા યોગ્ય છે. જે ગુરુ પોતે તરતાં બીજાને તારવા સમર્થ છે. (૨) તેજ રાત્રિમાં તે રંકને વિચિકા થઈ. અને તે પછી નાસિકામાં ગયો છે શ્વાસ જેનો એવો અત્યંત વાયુ થયો. સારું થયું કે મારાવડે આજે ભાગ્યના યોગથી દીક્ષા ગ્રહણ કરાઈ. જેથી કરીને પ્રાણીઓને સંસાર સમુદ્રથી તરવું થાય. એ પ્રમાણે વિચાર કરતો એવો તે રંક મરીને આપ કુણાલ રાજાના સંપ્રતિ નામે પુત્ર-નિર્મલ પરાક્રમવાલા થયાં છે. તે પછી સંપ્રતિએ કહયું કે જો આપ પૂર્વભવમાં ગુરુ હતા. તેથી આ ભવમાં પણ ગુરુ થાઓ. હે ગુ! હમણાં મારાવડે દીક્ષા ગ્રહણ કરી શકાય તેમ નથી. પૂર્વભવમાં જે દીક્ષા ગ્રહણ રાઈ હતી તેનું પ્રગટલ આવા પ્રકારનું થયું છે. હે ઉત્તમ ગુણ હમણાં હું સંયમ લેવામાટે શક્તિમાન નથી. આથી મને મોક્ષસુખને આપનારો એવો શ્રાવક ધર્મ કહો. તે પછી સુહસ્તિસૂરિએ રાજાની આગળ મોક્ષને આપનારો સમ્યક્વમૂલ શ્રાવકધર્મ ક્યો. (અહીં શ્રાવકધર્મ અને સાધુધર્મને લગતાં સુભાષિત તથા કથાઓ હેવી) ગુન્સીપાસે ધર્મ સાંભળીને સંપ્રતિરાજાએ મોક્ષસુખની પરંપરાને આપનારો શ્રાવકધર્મ હર્ષવડે ગ્રહણ કર્યો. હ્યું છે કે દાંત વગરનો હાથી– વેગ વગરનો ઘોડો– ચંદ્ર વિનાની રાત્રી– ગંધ વિનાનું ફૂલ- પાણી વગરનું સરોવર- છાયા વગરનું વૃક્ષ લાવાય વગરનું રૂપ- ગુણ વગરનો પુત્ર- ચારિત્ર વગરનો સાધુ અને વ્યવગરનું ઘર જેમ શોભતું નથી તેમ ધર્મવિના મનુષ્ય શોભતો નથી. ત્રણે સંધ્યાએ સર્વની પૂજા કરતો, બને સંધ્યાને વિષે પ્રતિક્રમણ કરતો તે હંમેશાં ગુનાં ચરણોને સેવે છે. તે સંપ્રતિરાજા દરવર્ષે ચાર વખત ઉત્તમધર્મી એવા બે લાખથી ત્રણ લાખ પ્રમાણવાલા સાધર્મિકોને જમાડતો હતો. પાંચથી છ વખત સંઘની પૂજા કરતાં ભક્તિથી સાધુઓ અને શ્રાવકને તે રાજા ચોક્કસ વસ્ત્ર આદિ આપવાથી પહેરામણી કરે છે. અને વૈતાઢયપર્વત સુધી વિકાર રહિત બુદ્ધિવાલા તેણે જિનમંદિરવડે વ્યાખ ક્યું. ત્રણખંડ ભરત ક્ષેત્રને જિનપ્રાસાદવડે શોભિત ક્યું. દરેક વર્ષે સંમેતશિખર તીર્થને વિષે ઉત્તમ ભાવથી યાત્રા કરતા રાજાએ પોતાનો જન્મ સલ કર્યો. दानेन भोगा: सुलभानराणां, दानेन वैराण्यपि यान्ति नाशम्। दानेन भूतानि वशीभवन्ति, तस्माद्धि दानं सततं प्रदयेम्॥१॥ जीवति स जीवलोके, यस्य गृहाद्यान्तिनोर्थिनः विमुखाः। भृतकवदितरजनोऽसौ, दिवसान् पूरयति कालस्य॥२॥ મનુષ્યોને દાનવડે ભોગો સુલભ થાય છે. દાનવડેવેલે નાશ પામે છે. દાનવડે પ્રાણીઓ વશ થાય છે. તેથી સતત દાન આપવું જોઈયે. (૧) જીવલોકમાં તેજ જીવે છેકે જેના ઘરમાંથી યાચવે પાછા મુખેજતા નથી. બીજા માણસો તો

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522